1. Home
  2. Tag "taliban"

તાલિબાનીઓ પર આર્થિક સંકટના વાદળો છવાયાઃ વિશ્વ બેંકે અફઘાનિસ્તાનની આર્થિક સહાય અટકાવી ,સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

તાલિબાનીઓ પર આર્થિક સંકટના વાદળો છવાયો વિશ્વબેંક પણ આર્થિક સહાય રોકી દિલ્હીઃ- તાલિબાનાએ ઓફઘાનિસ્તાન પર કબજો મેલ્યા બાદ તેમની જીત થી છે જો કે આર્થિક મોરચે તચાલિબાનીઓ એ સંકની સ્થિતિમાંથી પસાર થવું પડે તો નવાીની વાત નહી હોય, અફઘાનને પચાવી ચૂકેલા તાલિબાનીઓ માટે આર્થિક રીતે ઘણું સહવન કરવાનો વારો આવી શકે છે,તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની […]

કાશ્મીરને લઈને ફરીથી ઈમરાન સરકારને આવ્યું સ્વપ્નઃ તાલિબાનો કાશ્મીર જીતીને આપશે

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબનના સાશન બાદ ઉજવણી કરતી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની પાર્ટીના નેતાએ કાશ્મીરને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નિલમ ઇરશાદ શેખે કહ્યું હતું કે, તાલિબાન પાકિસ્તાન સાથે છે. તાલિબાન આવશે અને કાશ્મીર જીતીને પાકિસ્તાનને આપશે. નીલમએ આ વિવાદિત નિવેદન પાકિસ્તાનની એક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન આપ્યું હતું. જેથી અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પાછળ […]

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટ કરીને કહ્યું, “યુદ્ધ દરમિયાન જે લોકોએ અમારી સેનાની મદદ કરી તેમને અમેરિકામાં શરણ અપાશે”

જોબાઈડને ટ્વિટ કરીને કરી જાહેરાત જે લોકોએ અમેરી સેનાને મદદ કરી તેમને અમેરિકા આપશે આશરો દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં હાલ તાલિબાન દ્વ્રા એફઘાનપર કરવામાં આવેલા હુમલો અને ત્યાર બાદ અફઘાનિલસ્તાન પર પોતાનું રાજ કરવાની ચર્ચા જોવા મળી રહી છે,આવી સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનના લોકોની હાલત કફોળી બની છે, લોકો બીજા દેશમાં આશરો લેવા જઈ રહ્યા છે,જેમ બને […]

ચીનની અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને સલાહ, ઇસ્લામિક પ્રથાઓનું પાલન કરો

ચીને અફઘાનિસ્તાનમાં રહેલા તેના નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડી ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરવા માટે કહ્યું ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે નવી દિલ્હી: વિશ્વના બીજા દેશો એકબાજુ પોતાના અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકો વિશે ચિંતિત છે અને તેના નાગરિકોને ત્યાંથી પાછા બોલાવી રહ્યાં છે ત્યારે ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. […]

તાલિબાનીઓએ વધુ એક જીલ્લો બાનમાં લીધો, હવે બન્નૂ પર તાલિબાનીઓનું રાજ

તાલિબાનના કબજા પર વધુ એક જીલ્લો હવે બન્નુ પર તાલિબાનીઓનું રાજ તાલિબાનનો કહેર વધ્યો નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાન બંદૂકના દમ, દમન અને અત્યાચારથી કબ્જો કરી રહ્યું છે. હવે તાલિબાનીઓએ બગલાન પ્રાંતના બન્નુ જીલ્લા પર કબ્જો કર્યો છે. તાલિબાને દાવો કર્યો હતો કે, તેઓએ બન્નુ જીલ્લા પર નિયંત્રણ મેળવ્યું છે. હાલમાં જીલ્લામાં ક્લિયરન્સ ચાલી રહ્યું […]

અફઘાનિસ્તાન કટોકટી: તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ પર લોકોએ કરી ભાગદોડ, 7 લોકોનાં મોત

તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર ભાગદોડ આ ભાગદોડમાં 7 લોકોનાં મોત એરપોર્ટ પર અરાજકતા ફેલાઇ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટોકટી અને તંગદિલીભરી સ્થિતિ છે. લોકોમાં અરાજકતા વ્યાપેલી છે. ચિંતાનો માહોલ છે. કાબુલની એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા […]

કાબુલથી 107 ભારતીય નાગરિકો પહોંચ્યા હિંડન, લીધો રાહતનો શ્વાસ

કાબુલથી ભારતીય નાગરિકોને લઇને C-17 વિમાન પરત ફર્યું તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને ભારતીય વાયુસેનાનું C-17 વિમાન કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ […]

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અફઘાનિસ્તાનની લેશે મુલાકાત

 પાકિસ્તાનના વિદેશ મંત્રી કાબુલની લેશે મુલાકાત તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનના પહેલા મહેમાન પીએમ ઇમરાને તાલિબાનનું કર્યું સમર્થન દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી રવિવારે એટલે કે આજે  અફઘાનિસ્તાનની મુલાકાત લેશે. તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ કોઈ પણ દેશના મંત્રી દ્વારા કાબુલની આ પ્રથમ મુલાકાત હશે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે કુરેશીએ શુક્રવારે […]

અફઘાનિસ્તાનમાં નવાજૂની કરશે ભારત? વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકાથી સીધા જ કતાર પહોંચ્યા

અફઘાન કટોકટીમાં ભારત નવાજુની કરવાની તૈયારીમાં વિદેશમંત્રી એસ જયશંકરે કતારની મુલાકાત લીધી તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલી કટોકટી વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર અચાનક કતાર પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ઉપ પ્રધાનમંત્રી શેખ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાનને મળ્યાં હતા. ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર બાજ […]

તાલિબાનીઓએ ભારતીય કોઑર્ડિનેટરને છોડી મૂક્યો, તમામ ભારતીયો સુરક્ષિત

કાબુલમાં તાલિબાનીઓએ ભારતીય કોઑર્ડિનેટરનું કર્યું હતું અપહરણ જો કે હવે ખબર આવી રહી છે કે તાલિબાનીઓએ તેને છોડી મૂક્યો છે તમામ ભારતીયો સુરક્ષિત છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohibનું અપહરણ કર્યું છે. તેઓ કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયા હતા. આતંકીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code