1. Home
  2. Tag "taliban"

અફઘાનિસ્તાનની ધરતી નીચે છુપાયેલા 75 લાખ કરોડથી વધુના કુદરતી ખજાના ઉપર તાલીબાનોની નજર ?

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસન બાદ દુનિયાના મોટાભાગના દેશોની નજર હાલ અફઘાનિસ્તાન ઉપર છે. 20 વર્ષ સુધી અમેરિકાના નિરીક્ષણ હેઠળ રહેલા અફઘાનિસ્તાનમાં હવે શું બચ્યું હશે, પરંતુ હકીકત એવી છે કે, દક્ષિણ એશિયાનો આ દેશ લાખો કરોડો રૂપિયાની ખનિજ સંપદાનો માલિક છે. જેનો ઉપયોગ કરીને અઘાનિસ્તાન પોતાની આર્થિક સમસ્યા દૂર કરી શકે છે. ગરબી રેખા નીચે […]

અફઘાનિસ્તાનમાં તાલીબાનોનો સંકજોઃ હવે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના કાર્યાલય ઉપર જમાવ્યો કબજો

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં સત્તા હાંસલ કર્યાં બાદ ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન તાલીબાનની નજર હવે અહીંની વિવિધ રમતોની સંસ્થાઓ ઉપર આવીને અટકી છે. તાલીબાનોએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)ના કાબુલ સ્થિત કાર્યાલય ઉપર પણ કબજો જમાવ્યો છે. જેની તસ્વીર પણ સામે આવી છે. આ તાલીબાની આતંકવાદીઓ સાથે દેશના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અબ્દુલ્લાહ મઝારી પણ સામેલ છે. સ્પિનર મઝારીએ અફઘાનિસ્તાન […]

તાલિબાનના આ નેતાનું છે ભારત કનેક્શન, અહીંયા કર્યો છે અભ્યાસ

તાલિબાનના પ્રમુખ નેતાનું ભારત કનેક્શન સામે આવ્યું શેર મહોમ્મદ અબ્બાસ દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં હતો અહીંયાથી તેણે તાલીમ લીધી હતી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં બંદૂકના દમ પર કબજો જમાવનાર તાલિબાનના સૌથી શક્તિશાળી 7 નેતાઓ પૈકી એકનું ભારત કનેક્શન ખુલ્યું છે. તાલિબાનના શક્તિશાળી 7 નેતાઓ પૈકી એક શેર મહોમ્મદ અબ્બાસ સ્ટાનિકજાઇ એક સમયે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં […]

તાલિબાને કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, ચીને કહ્યું આતંકવાદીઓ હવે લોકોના કલ્યાણ માટે કામ કરશે

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન રાજ કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા તાલિબાનનો આતંક અફ્ઘાનિસ્તાનમાં વધ્યો દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના આવવાની સાથે જ સ્થિતિ એટલી હદે બગડી છે કે જેની ના પુછો વાત, મીડિયા રિપોર્ટ અનુસાર લોકોને કાબુલ એરપોર્ટમાં પ્રવેશતા અટકાવવા માટે તાલિબાન હવામાં ગોળીબાર કરી રહ્યા છે અને એકે 47થી માર મારી રહ્યાં છે. આ પહેલા […]

તાલિબાનીઓની સાન ઠેકાણે લાવવા અમેરિકાએ હવે આ મોટું પગલું ભર્યું

તાલિબાનીઓની કમર તોડવા અમેરિકાએ મોટું પગલું ભર્યું બાઇડેન સરકારે અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દીધા છે આગામી દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓને પાઠ ભણાવવા અને તેની કમર તોડવા માટે વિશ્વ એકજુટ થયું છે. IMFએ એક તરફ જ્યાં અફઘાનિસ્તાનમાં તેના સંસાધનોનો […]

તો શું ભારતે તાલિબાન સાથે કરી વાતચીત? જાણો ભારતના વિદેશમંત્રીએ શું કહ્યું?

ભારતે તાલિબાન સાથે વાતચીત કરી છે કે કેમ તે અંગે ભારતીય વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન અમે કાબુલના સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ અત્યારે ત્યા હાજર ભારતીયોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા અને તખ્તાપલટની સ્થિતિ બાદ હાલની સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે તેવું ભારતીય વિદેશ મંત્રી […]

તાલિબાનીઓના પાપે ભારતને મોટું નુકસાન, હવે ડુંગળી અને સુકામેવા થશે મોંઘા

તાલિબાનીઓના પાપે ભારતે ભોગવવું પડશે તાલિબાનીઓએ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેને કારણે ડુંગળી અને સુકામેવા પણ મોંઘા થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓના પાપે ભારતને પણ ભોગવવું પડશે. હકીકતમાં, તાલિબાને એવો નિર્ણય લીધો છે જેને લીધે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી વ્યાપારિક સંબંધો રહ્યા છે, […]

અશરફ ગનીને પરિવાર સાથે UAEએ આપ્યો આશ્રય, કહ્યું – માનવતાના આધારે આપ્યો આશ્રય

અશરફ ગની પરિવાર સાથે અબુધાબીમાં છે UAEના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી માનવતાના આધાર પર યૂએઇ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારનું સ્વાગત કરે છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પોતોન દેશ છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબુધાબીમાં છે. સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી […]

તાલિબાન પર તવાઇ, હવે વોટ્સએપ, ફેસબૂક અને યૂટ્યુબ પર પ્રતિબંધ

તાલિબાન પર સોશિયલ મીડિયા અટેક વોટ્સએપ ખાતા પણ થશે બ્લોક ફેસબૂક અને યૂટ્યૂબ પર પ્રતિબંધ નવી દિલ્હી: તાલિબાનના અફઘાનિસ્તાનમાં હાહાકાર બાદ અમેરિકાએ પણ તાલિબાનને આતંકી સંગઠન માન્ય બાદ ફેસબૂક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તાલિબાનીઓ પર તવાઇ કરી છે. ફેસબૂકે કહ્યું હતું કે, તે તાલિબાનના વોટ્સએપ ખાતા પર પણ પ્રતિબંધ લગાવવા જઇ રહ્યાં છે. કેમ […]

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ રાજદૂત, કારણ જાણી તમે પણ કરશો વખાણ

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ બ્રિટિશ રાજદૂત જ્યાં સુધી 4000 બ્રિટિશ અને અફઘાન કર્મીઓને બહાર કાઢવામાં ના આવે ત્યાં સુધી અફઘાનિસ્તાન નહીં છોડે તેમના આ સાહસ અને હિંમતની ચોતરફ પ્રશંસા થઇ રહી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં નાગરિકોએ ભાગદોડ મચાવી છે ત્યારે બીજી તરફ બ્રિટિશ રાજદૂતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code