1. Home
  2. Tag "taliban"

અફઘાનિસ્તાનમાં તાલીબાનોનું શાસનઃ ભારતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ પરત જવા નથી માંગતા

અમદાવાદઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓએ કબજો જમાવ્યો છે. જેથી અફઘાનિસ્તાનમાં રહેતા નાગરિકોમાં ભય ફેલાયો છે. તેમજ દુનિયાના વિવિધ દેશોમાં અભ્યાસ કરતા અફઘાનના વિદ્યાર્થીઓ પણ પરિવારને લઈને ચિંતિત બન્યાં છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા 30થી વધારે અફઘાની વિદ્યાર્થીઓ પણ ચિંતિત બન્યાં છે. તેમજ ગુજરાત રિઝનલ ઓફિસમાં વિઝાની મુદ્દત વધારવાની માંગણી કરી છે. ભારતમાં ભણતા વિદ્યાર્થીઓનાં […]

આખરે હવે ફેસબુકે તાલિબાનીઓને આતંકી માન્યા, તાલિબાનીઓના પ્લેટફોર્મ વપરાશ પર મૂક્યો પ્રતિબંધ

આખરે ફેસબુકે તાલિબાનીઓને આતંકી માન્યા હવે ફેસબુક તાલિબાનીઓને તેનું પ્લેટફોર્મ વાપરવાની છૂટ નહીં આપે ફેસબુક પોતાના નીતિ-નિયમો હેઠળ તાલિબાનીઓને સેવામાંથી પ્રતિબંધિત કરી દીધું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર રાજ કરી રહેલા તાલિબાન સામે હવે ફેસબૂકે પણ લાલ આંખ કરી છે. હવે ફેસબૂક પર સક્રિય રૂપથી તાલિબાનને પ્રમોટ કરતા કન્ટેન્ટને અને તાલિબાનીઓ દ્વારા બનાવવામાં આવેલા એકાઉન્ટ્સને […]

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભારતને લઇને આપ્યું આ મોટું નિવેદન, જાણો શું કહ્યું?

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાનનું ભારતને લઇને નિવેદન ભારત અફઘાનિસ્તાનમાં જે પ્રોજેક્ટ કરી રહ્યું છે તેના કામ પૂરા કરવા જોઇએ ભારતે વિવિધ પ્રોજેક્ટ માટે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનની હુકુમત ચાલી રહી છે અને ત્યાં મોટા ભાગના વિસ્તારો પર તાલિબાનનું નિયંત્રણ છે. તાલિબાનના ખોફ અને આતંકથી ડરેલા અફઘાન […]

અફઘાનિસ્તાનથી ભારતીયોને લઇને વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું

ભારતીયોને ભારત પરત લાવવા ભારતીય વાયુસેના મિશમ મોડમાં વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલથી ભારતીયોને લઇને જામનગર પહોંચ્યું સી-17 ગ્લોબ માસ્ટર 150 ભારતીય લોકોને લઇને જામનગર પહોંચ્યું નવી દિલ્હી: વાયુસેના અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને પરત ભારત લાવવા માટે મિશન મોડમાં છે. વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલથી 150 ભારતીય લોકોને લઇને મંગળવારે સવારે રવાના થયું હતું. જે […]

અફઘાનિસ્તાનમાં આતંક મચાવનારા તાલીબાનીઓમાં બે ભારતીય !, શશી થરુરે વ્યક્ત કરી આશંકા

દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરએ અફઘાનિસ્તાનમાં આતંક મચાવનારા તાલિબાનીઓમાં ભારતના બે લોકો હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ બંને શખ્સો કેરલ પ્રાંતના રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. પૂર્વ વિદેશ રાજ્ય મંત્રીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં બંને વ્યક્તિઓના હાથમાં બંદૂક છે અને તેઓ મલયાલી ભાષામાં વાત કરી રહ્યાં છે. આ વીડિયોને શેર કરીને શશિ […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનની હુકુમત માટે પાકિસ્તાન છે જવાબદાર, નિષ્ણાંતોના મત મુજબ જાણો કેટલાક ઠોસ કારણો

અફઘાનની સ્થિતિ માટે પાકિસ્તાન છે જવાબદાર એક્સપર્ટે કેટલાક કારણો ગણાવ્યા પાકિસ્તાનના કારણે આજે એફઘાનની આ હાલત થઈ તાલિબાનની અફઘાનમાં હુકુમતમાં પાકિસ્તાનનો ફાળો દિલ્હીઃ- તાજેતરમાં જે રીતે અફઘાનિલ્તાનના લોકોએ પોતાનો જ દેશ છોડવાનો વખત આવ્યો છે તે સ્થિતિને જોતા સૌ કોઈનું હ્દય હચમચી ઉઠે છે, તાલિબાન દ્રારા સતત આતંક ફેલાવીને સમગ્ર અફઘાનને પોતાના બાનમાં લેવામાં આવ્યું […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ રશિયાને આવ્યું રાસ- શા મટે કહ્યું કે ‘ કાબુલની સ્થિતિ ગની સાશન કરતા સારી ’

રશિયાએ તાલિબાનના કર્યા વખાણ શા માટે કહ્યું કે,ગની શાશન કરતા કાબુલની સ્થિતિ હવે સારી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત દિમિત્રી ઝિર્નોવે એ તાલિબાનના અફઘાન પ્રત્યેના આચરણની પ્રશંસા કરી છે. તેમનો અભિગમ “સરસ, સકારાત્મક અને વ્યવસાય જેવો ગણાવ્યો છે, તેમણે કહ્યું કે કટ્ટરપંથી ઇસ્લામિક જૂથે પહેલા 24 કલાકમાં કાબુલને પહેલાના સત્તાવાળાઓ કરતા વધુ સુરક્ષિત બનાવ્યું છે. મોસ્કોના […]

અફઘાનિસ્તાન સરકાર અશરફ ગની ભાગતા જ રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનની હુકુમત- ઈસ્લામી અમીરાતનું અહીંથી જ થશે એલાન

અફઘાનના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાન ચલાવશે હવે કુકુમત અહીંથી જ કરશે ઈસ્લામીક અમીરાતનું એલાન દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી રહી  હતી. પોતાના  ભવિષ્યને લઈને ભયભીત  થયેલા લોકો દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર પડાપડી કરી રહ્યા છે,.આ દરમિયાન અંધાધૂંધીમાં 5 ના મોત પણ થયા હતા. અમેરિકાએ 6 હજાર સૈનિકોને ઉતારવા […]

ફેસબુક ઝડપથી દૂર કરી રહ્યું છે તાલિબાનથી જોડાયેલ કન્ટેન્ટ, એક્ઝિક્યુટિવે આપી માહિતી  

ફેસબુક ઝડપથી દૂર કરી રહ્યું છે તાલિબાનથી જોડાયેલ કન્ટેન્ટ એક્ઝિક્યુટિવે આપી માહિતી  દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ ફેસબુક તાલિબાનને પ્રમોટ કરનાર કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરી રહ્યું છે. ફેસબુક ઇન્કના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, કંપની તાલિબાનને પ્રોત્સાહન આપતી સામગ્રીને તેના પ્લેટફોર્મ પરથી સક્રિય રીતે દૂર કરી રહી છે. ફેસબુકની ફોટો-શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામના હેડ […]

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામતીપૂર્વક પરત લાવવાનો પ્રયાસ શરૂ, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે?

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામતીપૂર્વક પરત લાવવાનો પ્રયાસો શરૂ ઉચ્ચ સ્તરેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે – વિદેશ મંત્રાલય સરકાર અફઘાનિસ્તાનમાં તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં પણ તાલિબાનીઓએ કબજો જમાવ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને જવાની નોબત આવી હતી અને ત્યારબાદ હવે ત્યાંથી નાગરિકો પણ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code