તાલિબાન હવે અફઘાન શીખને બનાવી રહ્યા છે નિશાન, હવે પવિત્ર ગુરુદ્વારા પરથી નિશાન સાહેબ હટાવ્યું
તાલિબાનના નિશાના પર અફઘાન શીખ પવિત્ર ગુરુદ્વારા પરથી હટાવ્યું નિશાન સાહેબ ગુરુદ્વારા પર લાગેલો ધાર્મિક ઝંડો પણ હટાવી દીધો નવી દિલ્હી: અમેરિકન સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટે તાલિબાન ધમપછાડા કરી રહ્યું છે અને તાલિબાન પોતાની કટ્ટરવાદી વિચારધારા માટે કુખ્યાત છે. તાલિબાની આતંકીઓએ તાજેતરમાં પકતિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો […]


