1. Home
  2. Tag "taliban"

અમેરિકી રાષ્ટ્રપતિ એ અફઘાનમાં બંદી બનાવેલા નોસેનાના જવાનને મૂક્ત કરવા તાલિબાનને કરી અપીલ 

અમેરિકી રાષ્ટ્રપતિની તાલિબાનીઓને અપીલ નૌસેનાના જવાનને મૂક્ત કરવાની કરી માંગ   દિલ્હીઃ- તાલિબાને જ્યારથી અફઘાનિલ્તાનમાં પોતાની હુકુમત ચલાવી છે ત્યારેથી અમેરિકાએ પોતાના સૈનિકોને પાછા ખેંચી લીઘા છે જો, કે નોસેનાના જવાનો હાલ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાં છે, જેને લઈને વિતેલા દિવસને રવિવારના રોજ અમેરિકા નેવીના અનુભવી માર્ક ફ્રેરિચ્સનીને મૂક્ત કરવા માટેની  અમેરિકાએ તાલિબાનને અપીલ કરી […]

અફ્ઘાનિસ્તાનના લોકોના માથે આર્થિક સંકટ, હવે તો બે ટાઈમ ખાવાના પણ રૂપિયા નથી

દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને હાથમાં લેવામાં આવી છે ત્યારથી ત્યાંની હાલત તો દયનીય બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર અફ્ઘાનિસ્તાનમાં લોકો પાસે હવે ખાવાના પણ રૂપિયા રહ્યા નથી અને ના છૂટકે તેઓ હવે પોતાના શરીરના અંગોને વેચવા પર મજબૂર બન્યા છે. અફઘાનિસ્તાનની દિનપ્રતિદિન કથળતી આર્થિક સ્થિતિને કારણે અહીંના સામાન્ય લોકોનું જીવન ત્રાસદાયક બની રહ્યું […]

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લેઆમ ચેતવણી, અમારા સૈનિકોનું લોહી વહ્યું છે એટલે કામ કોઇ રીતે નહીં રોકાય

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી સીમા પર કાંટાળા તાર લગાવવાનું કામ ચાલુ જ રહેશે તે કોઇપણ હિસાબે નહીં રોકાય નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા પર તણાવ સતત વધી રહ્યો છે. તાલિબાન અત્યારે અફઘાનની સીમા પર પાકિસ્તાની સેનાના કાંટાળા તાર ઉખાડી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન સતત તાર લગાવી રહ્યું છે. આ વચ્ચે […]

તાલિબાનનો નવો કાયદો- અફઘાનિસ્તાનની મહિલાઓ હવે પુરુષ વગર લાંબી મુસાફરી નહી કરી શકે 

તાલિબાનનો મહિલાઓને લઈને નવો કાયદો  મહિલાઓ હવે પુરુષ વગર લાંબી મુસાફરી નહી કરી શકે    દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાઝમાં મહિલાઓ પર ઘણો બદાવ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે હવે  મહિલાઓના માનવાધિકારના ઉલ્લંઘનની વાત સામે આવી છે. હવે તાલિબાને અફઘાનિસ્તાનમાં લાંબી યાત્રા પર જઈ રહેલી મહિલાઓને લઈને ચોંકાવનારો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે,અફઘાનિસ્તાનમાં […]

અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ, તેની પાછળ આર્થિક સંકટ હોવાનું તાલિબાને કારણ આપ્યું

અફઘાનિસ્તાનમાં અનેક યુનિવર્સિટીઓ હજુ પણ બંધ યુનિવર્સિટીઓ બંધ હોવાનું કારણ આર્થિક સંકટ તાલિબાને આ નિવેદન આપ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ છે અને કેટલીક યુનિવર્સિટીઓ ખોલવામાં આવી નથી. અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટી ના ખુલવા પાછળ આર્થિક સંકટનું કારણ હોવાનું તાલિબાન જણાવી રહ્યું છે. તાલિબાનના ઉચ્ચ શિક્ષણ પ્રધાન અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે, તેઓને છોકરીઓ […]

તાલિબાન વધારી રહ્યું છે તકલીફ,ચૂંટણી સંસ્થાને જ કરશે બંધ

તાલિબાનનો ત્રાસ સામાન્ય અફ્ઘાની પરેશાન ચૂંટણી સંસ્થાને જ કરશે બંધ દિલ્હી: તાલિબાનનું જે રીતે અત્યારે અફ્ઘાનિસ્તાનમાં રાજ ચાલી રહ્યું છે તે હવે દિવસે ને દિવસે લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે કારણ કે તાલિબાન રોજ નવા નવા કાંઈક ને કાંઈક નિયમો બનાવીને લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. હવે તાલિબાન દ્વારા એવું કરવામાં આવ્યું […]

પાક.ની આ હરકત પર તાલિબાન લાલચોળ, પાક. સૈનિકોને આ કામ કરતા રોક્યા

તાલિબાને પાકિસ્તાન સામે બાંયો ચઢાવી પાક. સૈનિકોને બોર્ડર પર ફેન્સિંગ કરતા રોક્યા સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સરકાર આવી છે ત્યારથી પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરી રહ્યું છે પરંતુ બીજી તરફ આ જ તાલિબાન હવે પાકિસ્તાન સામે વાંધો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાન બંને દેશોની બોર્ડર પર ફેન્સિંગ કરી રહ્યું હતું […]

પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ તાલિબાનની – ભૂલમાં દુશ્મને પૈસા થઈ ગયા ટ્રાન્સફર,હવે રિટર્ન આપવાનો ઈનકાર

ભલથી તાલિબાને દુશ્મનને ટ્રાન્સફર કરી દીધઈ મોટી રકમ હવે સામે વાળઈ પાર્ટી આપવાથી કરી રહી છે મનાઈ તાલિબાનની આર્થિક તંગીમાં વધુ માર પડ્યો તાલિબાને ભલે અફઘાનિલ્તાન પર પોતાનું રાજ જમાવ્યિં હોય પરંતુ વિશ્વભરમાં તેની નિંદા આજની સ્થિતિમાં પણ થઈ જ રહી છે,આ સાથે જ તાલિબાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે વાતથી ,સો કોઈ […]

તાલિબાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, જાણો કેમ…

તાલિબાને પીએમ મોદીનો માન્યો આભાર જાણો શું છે સમગ્ર વાત ભારતના આ કામથી તાલિબાન પણ ખુશ દિલ્હી:ભારતમાં અત્યાર સુધી કોઈ પણ સરકાર આવી હોય, તેના માટે માનવતા ધર્મ સૌથી ઉપર રહ્યો છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ દેશ પર સંકટ આવે ત્યારે ભારત તેની મદદ પહેલા પહોંચે અને તે વાતથી વિશ્વના મોટાભાગના દેશો જાણકાર હશે. […]

અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ વધુ આક્રમક બન્યું છે તાલિબાન – પશ્વિમી દેશોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી

તાલિબાન બની રહ્યું છે વધુ ક્રુર અફઘાનિસ્તાન ના લોકો જીવી રહ્યા છે ડરામણું જીવન   દિલ્હીઃ- તાલિબાની કરતુતથી તે વિશ્વભરમાં નિંદાને પાત્ર બન્યું છે ત્યારે જ્યારથી તાલિબાન શાસન અઘાનિસ્તાનમાં આવ્યું છે ત્યારથી અફઘાનિસ્તાનની સ્થિતિ કથળી રહી છે.અહીં વસતા લોકો સતત ભયમાં જીવી રહ્યા છે, ત્યારે હ્યુમન રાઈટ્સ વોચે તેના રિપોર્ટમાં જે ખુલાસો કર્યો છે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code