1. Home
  2. Tag "taliban"

તાલિબાનને લઇને ભારતની વેટ એન્ડ વોચ નીતિ, ભારત કાબુલની ફ્લાઇટ શરૂ કરશે નહીં

ભારત હજુ કાબુલની ફ્લાઇટ ચાલુ કરશે નહીં તાલિબાન સાથેના સંબંધોને લઇને ભારતે વેટ એન્ડ વોચની નીતિ અપનાવી તાલિબાનના પત્ર પર DGCAએ કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર હવે સમગ્ર વિશ્વના અનેક દેશોને પત્ર લખીને કમર્શિયલ ફ્લાઇટ શરૂ કરવાની માગણી કરી રહી છે. તાલિબાન સરકારે ભારતને પણ આવી જ ભલામણ કરી હતી. જો […]

તાલિબાને હવે કાશ્મીરને લઇને આપ્યું આ નિવેદન, ભારતની ચિંતા વધી

તાલિબાને જમ્મૂ કાશ્મીરને લઇને આપ્યું નિવેદન કાશ્મીરમાં મુસ્લિમો સાથે દુવ્યવહાર થઇ રહ્યો છે તેના વિરુદ્વ અમે અવાજ ઉઠાવીશું નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ડેપ્યુટી ઇન્ફોર્મેશન મિનિસ્ટર તથા તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે અફઘાનિસ્તાનનું સમર્થન કરવા માટે પાકિસ્તાનના વખાણ કર્યા છે. મુઝાહિદે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનને લઇને પાકિસ્તાન મુખર રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓને અપીલ કરતું […]

અનેક દાવાઓ પોકળ સાબિત થયા, તાલિબાનની ક્રૂરતા યથાવત્ , મૃતદેહને ક્રેનથી ચાર રસ્તા પર લટકાવ્યો

અનેક વાયદાઓ પોકળ સાબિત થયાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતા યથાવત્ મૃતદેહોને ચાર રસ્તા પર લટકાવ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ ત્યાં તાલિબાને સરકાર રચી દીધી છે. જો કે શાંતિની વાતો કરતા તાલિબાનીઓને ક્રૂરતા ત્યાં સતત વધી રહી છે. કટ્ટર સંગઠને પહેલા કહ્યું હતું કે, તે હવે પહેલા જેવું રહેશે નહીં અને મહિલાઓ સહિતના અન્ય […]

આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા તાલિબાનનો વધુ એક પ્રયાસ, હવે સુહેલ શાહીનને UNમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે. અફઘાન સરકારે કતારમાં શાંતિ મંત્રણા દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનનું સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નામ આપ્યું છે. એટલું જ નહીં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલવાની પરવાનગી પણ માંગી છે. તાલિબાનનો નિર્ણય તેમના નિવેદન બાદ […]

તાલિબાનનું ફરી એકવાર ઉપરાણું લેતા પાકિસ્તાનને ઝટકો, SAARC દેશોએ લીધો આ નિર્ણય

તાલિબાનનું ઉપરાણું લેવા જતા પાક.ને ઝટકો SAARC દેશોમાં તાલિબાનને સામેલ કરવા પાકે કરી હતી માંગ જો કે પાકિસ્તાનની આ માંગને ઠુકરાવી દેવામાં આવી છે નવી દિલ્હી: તાલિબાનના મિત્ર એવા પાકિસ્તાને તાલિબાનને SAARC દેશોમાં સામેલ કરવાની અપીલ કરી હતી. પાકિસ્તાનની આ માંગને ઠુકરાવી દેવામાં આવી છે. આગામી 25મીએ થનારી SAARC દેશોની બેઠક પણ રદ કરી દેવાઇ […]

બોલો હવે તાલિબાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓને સંબોધન કરવા છે – બેઠકમાં સામેલ થવાની માંગ કરતો  યૂએનના મહાસચિવને લખ્યો પત્ર 

તાલિબાને યૂએન મહાસચિવને પત્ર લખ્યો પત્રમાં તાલિબાનને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આવવાની મંજૂરી માંગી દિલ્હીઃ- તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાની હુકુમત જમાવ્યાને દોઢ મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના પ્રયાસો છતાં હજુ સુધી કોઈ પણ દેશ તાલિબાનને સત્તાવાર રીતે માન્યતા આપી રહ્યું નથી, હવે તાલિબાને કહ્યું છે કે તેમને ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં […]

નાપાક પાકિસ્તાન તાલિબાન સાથે છે સંપર્કમાં, પાક.ના ટોચના સૈન્ય અધિકારીએ કર્યો આ દાવો

તાલિબાન સાથે સંપર્કમાં છે નાપાક પાકિસ્તાન પાક.ના એક ટોચના લશ્કરી અધિકારીએ આ ઘટસ્ફોટ કર્યો તેની પાછળનું આ છે કારણ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાન સૌથી વધુ ખુશ છે. પાકિસ્તાન તાલિબાનને હંમેશા સમર્થન આપે છે. પાકિસ્તાનના એક ટોચના લશ્કરી અધિકારીએ ઘટસ્ફોટ કર્યો છે કે, તેમને દેશ અફઘાન તાલિબાન સાથે સતત સંપર્કમાં છે. સેનાના […]

દોસ્ત દોસ્ત ના રહા! તાલિબાને ઇમરાન ખાનને લીધા ઝપેટમાં, કહ્યું – અમને સલાહ આપવાનો કોઇને હક નથી

તાલિબાને પાકિસ્તાનને પણ ખરા ખોટી સંભળાવી અમને સલાહ આપવાનો કોઇને હક નથી: તાલિબાન ઇમરાન ખાને સર્વ સમાવેશી સરકાર બનાવવા તાલિબાનને સૂચન કર્યું હતું નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન તાલિબાન મિત્ર હોવાનું ગાણા ગાતું હોય છે પરંતુ તાલિબાને પણ હવે પાકિસ્તાનને ખરા ખોટી સંભળાવીને ઇમરાન ખાનને પણ ઝપેટમાં લઇ લીધા છે. અફઘાનિસ્તાનમાં સરકાર ગઠન બાદ તાલિબાનો […]

દેશમાં રોકડ ખૂટ્યા બાદ હવે ભંડોળની જરૂર, 2000 વર્ષ જૂના ખજાનાની શોધ કરી રહ્યું છે તાલિબાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના વર્ચસ્વ બાદ હવે અફઘાનિસ્તાનમાં આર્થિક હાલત વધુ કફોડી બની છે. ત્યાં રોકડ ખૂટી રહી છે. આ વચ્ચે હવે તાલિબાને અફઘાનિસ્તાનના અત્યંત કિંમતી ખજાનાને શોધવા માટે તાલિબાને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. સરકારના સૂચના અને સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ આ બાબતની જાણકારી આપી છે. તેમણે Bactrian ખજાનાને ટ્રેક કરવા અને શોધવાના પ્રયાસો […]

તાલિબાને હિંસા છોડી ના હોવાથી અમે માન્યતા નહીં આપીએ: ફ્રાન્સ

તાલિબાન પ્રત્યેનું ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું તાલિબાને કટ્ટરતા છોડી ન હોવાથી અમે માન્યતા નહીં આપીએ તાલિબાનીઓ હજુ હિંસા આચરી રહ્યા છે નવી દિલ્હી: તાલિબાન પ્રત્યે ફ્રાન્સે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તાલિબાનોએ હિંસા રોકવાના જે દાવા કર્યા હતા એ પોકળ સાબિત થયા હતા એટલે હવે અમે તાલિબાનની સરકારને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code