1. Home
  2. Tag "talukas"

ગુજરાતમાં મેઘમહેરઃ 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદથી સુરત ઘમરોળાયું હતું. તાપી અને સુરતમાં અવિરત વરસાદને કારણે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન રાજયમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. […]

ગુજરાતના 100થી વધુ તાલુકાઓમાં વરસાદ, વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આજે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. શુક્રવારે પણ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ […]

ગુજરાતઃ 24 કલાકમાં 35 તાલુકાઓમાં છૂટોછવાયા ઝાપટાં પડ્યા

ગાંધીનગરઃ રાજયમાં વાદળછાયા અને ભેજવાળા વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 35 તાલુકાઓમાં છૂટોછવાયા ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે રાજયમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરી છે. તો બીજી તરફ રાજયના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચો જવાને કારણે નાગરિકો બફારાથી ત્રસ્ત […]

કડી અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારના તાલુકાઓની ગ્રામ પંચાયતની ચૂંટણી મૂલતવી રખાઈ

ગાંધીનગરઃ આગામી દિવસોમાં રાજ્યમાં યોજાનારી કુલ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે કડી અને વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી નહી યોજાય. રાજ્ય ચૂંટણી આયોગે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં યોજાનારી કુલ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે કડી અને વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી નહી યોજાય. ચૂંટણી પંચના […]

જિલ્લા-તાલુકાઓમાં વધારે ઉદ્યોગો સ્થપાય તો રોજગારીની સાથે વિકાસ પણ થશેઃ રાજ્ય ઉદ્યોગમંત્રી

અમદાવાદઃ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ(MSME) કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code