તમિલનાડુઃ મકાન ઉપર વિશાળ ભેખડ પડતા સાત લોકોના મોત, CM સ્ટાલિને દુઃખ વ્યક્ત કર્યું
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે તિરુવન્નામલાઈ જિલ્લાના અન્નામલાઈર પહાડીઓ પર વરસાદ સંબંધિત ઘટનામાં પાંચ બાળકો સહિત સાત લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. 1 ડિસેમ્બરના રોજ, મુશળધાર વરસાદ પછી, પર્વતીય વિસ્તારના નીચલા વિસ્તારમાં સ્થિત ‘VOC નગર’ માં એક રહેણાંક મકાન […]