દિલ્હી: ટાંડા-દધિયાલ રોડ પર ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવકોનાં મોત
નવી દિલ્હી, 11 જુલાઈ 2026: ટાંડા-દધિયાલ રોડ પર શનિવારે સવારે 5 વાગ્યે, એક ઈકો કાર ઊભેલા ટેન્કરની પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયાં હતાં અને અન્ય ચાર જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દિલ્હી સ્થિત એક કંપની દ્વારા તેના કર્મચારીઓને રામનગરના જિમ કોર્બેટ પાર્કની સફર કરાવવામાં આવી હતી. 12 […]


