મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ હજુ પણ ટેન્કર લટકી રહ્યું છે
ટેન્કર, માલિક રોજ સરકારી ઓફિસના ધક્કા ખાય છે, તૂટેલા પુલ પર લટકતી ટેન્કર દૂર કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન, અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે વડોદરાઃ હાઈવે પર પાદરા નજીક ગંભીરા ગામ પાસે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેમાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ હજુ […]