મોઢેરા-મહેસાણા હાઈવે પર રણેલા ગામ નજીક પૂરઝડપે જતાં ટેન્કરે પલટી ખાતા ચાલકનું મોત,
મહેસાણાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મહેસાણા-મોઢેરા હાઈવે પર રણેલા ગામ નજીક પૂરફાટ ઝડપે જતું એક ટેન્કર પલટી ખાતાં તેના ચાલકનું મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે, મોઢેરાથી […]