1. Home
  2. Tag "Tapi district"

આદિજાતિ સમાજની ભાષા અને સંસ્કૃતિમાં વૈવિધ્યતા છતાં હ્રદયના ધબકારાં, લાગણીઓ એક છે : હર્ષ સંઘવી

બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાજનજાતિય ગૌરવ વર્ષની  ઊજવણી,   ડોલવણખાતે મહાનુભવો દ્વારા ગૌરવ રથનું ઉત્સાહભેર સ્વાગત કરાયુ, આદિવાસીસમાજના તેજસ્વી તારલાઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા   ગાંધીનગરઃભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. 7 થી 13 નવેમ્બર, 2025 દરમિયાન ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. 09મી નવેમ્બર, 2025ના રોજ તાપી જિલ્લાના    ડોલવણ ખાતે  યોજાયેલી જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ […]

પ્રજાસત્તાક પર્વઃ તાપી જિલ્લાને સરકાર ભેટ, 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ

તાપી જિલ્લાના 61 જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સ્પોને જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો વ્યારાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો વ્યારાઃ  જિલ્લાના વડું મથક વ્યારા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો તેમજ આમંત્રિતો […]

વડાપ્રધાન મોદીએ તાપી જિલ્લાને દિવાળી પૂર્વે આપી રૂ.2192 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ

ગાંધીનગરઃ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.2192  કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક અપરંપાર માનવ મહેરામણના આશિર્વાદ અહી મળ્યા છે તેમ જણાવી, સૌનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રજાજનોના આશિર્વાદ અને વિશ્વાસથી ડબલ એંજિન સરકારને […]

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code