તારાપુર-વટામણ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર રેલિંગ સાથે અથડાતા બેનાં મોત
વડોદરાથી સાળંગપુર જઈ રહેલા યુવાનોને અકસ્માત નડ્યો, હાઈવે પર શ્વાનને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવ્યો, ત્રણ ઈજાગ્રસ્તોને કરમસદ હોસ્પિટલમાં ખસેડાયા આણંદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ તારાપુર-વટામણ હાઈવે પર બન્યો હતો. તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આડું ઉતરતા કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ […]