ચીન અમેરિકાને ટેરિફ મુદ્દે સમાનતાના આધારે વાતચીત કરવા તૈયાર
ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર વાટાઘાટો અંગેના પ્રશ્નના જવાબમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચીનનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ચીનનો દૃષ્ટિકોણ હંમેશા સ્પષ્ટ અને સ્થિર રહ્યો છે. ચીન વાતચીત માટે તૈયાર છે અને દરવાજા ખુલ્લા રાખે છે, પરંતુ આ વાતચીત બંને પક્ષો વચ્ચે સમાનતા અને પરસ્પર આદર પર આધારિત હોવી જોઈએ. પ્રવક્તાએ […]