સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો કાલે શુક્રવારથી પ્રારંભ
લોકોની સુરક્ષાને લઈ જિલ્લા કલેકટરે બાહર પાડ્યું જાહેરનામું, ત્રિનેત્રેશ્વર કૂંડમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મ્ય, બહારગામથી આવતા વાહનો માટે પાર્કિંગ સ્થળ નક્કી કરાયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે વિશ્વવિખ્યાત લોકમેળાનો પ્રારંભ આવતી કાલે તા 6ઠ્ઠી સપ્ટેમ્બરને શુક્રવારથી થશે. આ લોકમેળો 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. આ ભાતીગળ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, […]