જમ્મુ-કાશ્મીરઃ અતિભારે વરસાદ થતાં તાવી અને ચેનાબ નદી ભયજનક સપાટીએ પહોંચી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે. તેવામાં જમ્મુ કાશ્મીરની નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ફરી એકવાર પૂરની ચેતવણીના નિશાનને વટાવી ગયું છે, ત્યારે અધિકારીઓએ આજે બુધવારે (3 સપ્ટેમ્બર) જમ્મુ શહેરમાં લાઉડસ્પીકરોનો ઉપયોગ કરીને ચેતવણી આપી હતી. સત્તાવાર આંકડા મુજબ, ગઈકાલે મંગળવારની રાત્રે 8.30 વાગ્યાથી નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જ્યારે […]