1. Home
  2. Tag "tax defaulters"

સુરતમાં 6000 જેટલાં વાહનો ટેક્સ ડિફોલ્ટર, હવે આરટીઓ દ્વારા આકરા પગલાં લેવાશે

સુરત:  શહેરના આરટીઓમાં 6000 જેટલા માલવાહક અને કોમર્શિયલ વાહનો ટેક્સ ડિફોલ્ટર થયા છે. જે વાહનોનો ટેક્સ બાકી છે તે તમામ વાહન માલિકોને માર્ચ મહિના બાદ નોટિસો મોકલી આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ જે વાહન માલિકો RTOમાં વાહનનો ટેક્સ નથી ભરતા તેમની કોઈપણ મિલકતો હોય જમીન કે મકાન તેના પર હવે બોજો નાખવાની કામગીરી પણ […]

ગાંધીનગરમાં આરટીઓનો 22 કરોડનો ટેક્સ ન ભરનારા 5000 વાહનો બ્લેકલિસ્ટમાં મુકાયા

ગાંધીનગરઃ પબ્લિક પરમિટવાળા વાહનોને આરટીઓમાં સમયાંતરે ટેક્સ ભરવા પડે છે. જેમાં ઘણા વાહનો ન ચાલાવવાના હોય ત્યારે આરટીઓની મંજુરી લઈને નોયુઝમાં મુકી દેવામાં આવતા હોય છે, જ્યારે ઘણા વાહનો જુના થઈ જતાં તેના માલિકો આરટીઓનો નિયમ મુજબનો ટેક્સ ન ભરીને વાહનો દોડાવતા હોય છે. ગાંધીનગર  RTOનો રૂપિયા 22 કરોડનો ટેક્સ નહીં ભરનારા 5 હજાર વાહનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code