અમદાવાદ મ્યુનિ. દ્વારા સોફ્ટવેર અપડેટ માટે 10 દિવસ સુધી ટેક્સની તમામ કામગીરી બંધ રખાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટેક્સ વિભાગના સોફ્ટવેરના અપડેટનું કામ આગામી.તા.22મી ઓકટોબરથી કરવામાં આવશે. તેની લીધે 31મી ઓકટોબર સુધી ટેક્સ વિભાગની ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા આગામી તા. 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી અદ્યતન સોફ્ટવેર અપડેટ કરવાનું હોવાથી 10 દિવસ માટે ટેક્સ વિભાગની ઓનલાઈનથી […]