1. Home
  2. Tag "tax"

પાકિસ્તાનઃ આર્થિક સંકટમાં ફસાયેલી પ્રજા ઉપર શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સનો બોજો લાદ્યો

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની પ્રજા ઉપર પીએમ શહબાઝ શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સ બોમ્બ ઝીંક્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ IMFની શરતોનું પાલન કરવા માટે મિનિ-બજેટ રજૂ કરવા માટે વટહુકમ બહાર પાડવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ શેહબાઝ શરીફ સરકારે રાત્રે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) તરફથી એક સૂચના […]

પાન મસાલા-ગુટખા પર સરકાર વધારશે ટેક્સ!GST કાઉન્સિલની આજે બેઠક

દિલ્હી:ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ (GST કાઉન્સિલ)ની બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ટેક્સની જોગવાઈઓમાં સ્પષ્ટતા લાવવા માટે એક ડઝનથી વધુ નિયમોમાં ફેરફાર પર વિચારણા થઈ શકે છે.48મી GST કાઉન્સિલ મીટિંગમાં પાન-મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ પર વધારાનો ટેક્સ લાદવા અંગે વિચારણા થઈ શકે છે. હકીકતમાં, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સના રિપોર્ટમાં […]

ઓનલાઈન ગેમ અને કસીનોથી થતી કમાણી પર 28 ટકા ટેક્સ લાગી શકે છે,જલ્દી આવી શકે છે આ અંગે મોટો નિર્ણય

દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલને મંજુરી મળતા અનેક ચીજોના GSTના દરમાં ફેરફાર થશે એવું  એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જોકે, કેસીનો, ઓનલાઈન ગેમિંગ જેવી ચીજો ઉપર ૨૮ ટકાના દરે GST વસુલવા અંગેની ચર્ચા બુધવારે હાથ ધરવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું […]

ગુજરાતઃ નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત અપાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના  જૂન અને જૂલાઇ એમ  વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોફેશનલ ટેક્સની વસુલાત અને નવા કરદાતા શોધવાની ઝૂબેશ

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોફેશનલ ટેક્સની બાકી વસુલાત તેમજ પ્રોફેશનલ ટેક્સ ન ભરતા નવા કરદાતાઓને શોધવા માટેની ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિના ટેકસ બ્રાન્ચ દ્વારા પ્રોફેશનલ ટેકસ વસૂલવા શહેરના અનેક બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેકટસ, ડોકટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, લોયર્સ, શેર બ્રોકર્સ, કોન્ટ્રાકટર્સ સહિતના વ્યાવસાયિકો તેમજ દુકાનો–શોરૂમ–કારખાનાઓને વિગેરેનો બાકી વેરો વસુલવા, નવા રજિસ્ટ્રેશન કરવા, કેવાયસી ડિટેલ્સ અપડેટ કરાવવા […]

રાજ્ય સરકારોને ઈંઘણ ઉપરના ટેક્સમાં ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંઘણની કિંમતોને લઈને પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવા અપીલ કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-કિંમતની કિંમતમાં થઈ રહેલા […]

અર્થતંત્રને લઈને સારા સંકેત- દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શને ઓલ ટાઈમ રેકોર્ડ તોડ્યો- 14.09 લાખ કરોડની સપાટીને સ્પર્શ્યું

ભારતના ડાયરેક્ટ ટેક્સ કલેક્શને તોડ્યો રોક્રડ કલેક્શનનો આકંડો 14.09 લાખ કરોડની સપાટીને સ્પર્શયો દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્રમાં થોડો ફેરફાર આવ્યો હતો જો કે જેમ જેન કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થતો ગ.યો તેમ તેમ દેશનું અર્થતંત્ર સુધરતું જોવા મળ્યું તેજ દિશામાં હવે  ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાપ્ત […]

ગુજરાતઃ પેટ્રોલ-ડીઝલ ઉપર વસુલવામાં ટેક્સની આવકમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભાવ વધારાના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ આ જ પેટ્રોલ-ડીઝલના વેટથી ગુજરાત સરકારની કમાણી વધી રહી છે. વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલ કરાતા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં 46 %નો વધારો થયો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સરકારનો પેટ્રોલ પર […]

સુરતઃ મનપા ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઉપર નિયંત્રણ મુકવા માટે સરકાર દ્વારા ઈ-વાહનોને લઈને લોકોને પ્રાત્સાહન આપવામાં આવે છે. તેમજ રાજ્યના માર્ગો ઉપર હાલ અનેક ઈ-વાહનો દોડી રહ્યાં છે. દરમિયાન સુરત મનપાએ ઈ-વાહનનું ચલણ વધે તે માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈ-વાહનોને પ-પાર્કિંગમાં 3 વર્ષ સુધી ફ્રીમાં પાર્કિંગની સુવિધા આપવામાં […]

તંબાકુ અને તેની જાહેરાતો દેખાડતી ફિલ્મો પર વધુ ટેક્સ લગાડવાની રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અપીલ

લોકોને તંબાકુથી દૂર રાખવા માટે તંબાકુ પર ટેક્સ વધારવા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અપીલ તંબાકુની જાહેરાતો પર પણ વધુ ટેક્સ લગાડવાની માંગણી તેનાથી લોકોને તંબાકુથી દૂર રાખવામાં સફળતા મળશે: આયોગ નવી દિલ્હી: તંબાકુ અને તેની જાહેરાતો આપણને અનેક ફિલ્મો અને ઓટીટી કાર્યક્રમો દરમિયાન જોવા મળતી હોય છે ત્યારે તેના પર વધુ ટેક્સ લાદવાની ભલામણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code