1. Home
  2. Tag "tax"

ટેક્સ ભરનારા લોકોને પડી રહી છે મુશ્કેલી, નવું ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવે છે ટેક્નિકલ ખામી

કરદાતાઓને પડી રહી છે મુશ્કેલી ટેક્સ ભરવામાં આવી રહી છે તકનીકી ખામી સરકાર આ બાબતે જલ્દી નિરાકરણ લાવે તેવી સંભાવના દિલ્હી : દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસે કહ્યું કે નવા આવકવેરા વિભાગના ફાઇલિંગ પોર્ટલમાં તકનીકી અવરોધોને કારણે તે સમસ્યા અંગે ખૂબ જ ચિંતિત છે. ઇન્ફોસીસે કહ્યું છે કે તે આ મુદ્દાને વહેલી તકે હલ […]

કોરોના કાળમાં હિંમતનગર પાલિકાની આવકમાં વધારોઃ વિવિધ વેરાની 9.56 કરોડની આવક

નગરપાલિકાની પ્રથમવાર ઐતિહાસિક આવક વ્યવસાય વેરા થતી 1.55 કરોડની આવક મિલકત વેરાની આવકમાં 56 લાખનો વધારો અમદાવાદઃ સાબરકાંઠાની હિંમતનગર પાલિકાની તિજોરી કોરોના કાળમાં છલકાઈ છે અને ગયા વર્ષની સરકામણીમાં આવકમાં વધારો થયો છે. પાલિકાને મિલકત વેરાની ઐતિહાસિક રૂ. 8 કરોડથી વધુની આવક થઈ છે. આવી જ રીતે વ્યવસાય વેરા થતી રૂ. 1.55 કરોડની આવક થઈ […]

અમેરિકા હવે ભારતથી આયાત થતી 40 વસ્તુઓ પર ટેક્સ નાંખશે

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ બાઇડેન પણ હવે ટ્રમ્પની રાહે અમેરિકા ભારતથી આવતી 40 વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાંખશે 40 વસ્તુઓ પર અમેરિકા 25 ટકા સુધીનો ટેક્સ નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડન પણ હવે અગાઉના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાહે ચાલી રહ્યા છે. અમેરિકામાં ભારતની જે વસ્તુઓના નિકાસ થાય છે તે પૈકીની 40 વસ્તુઓ પર અમેરિકા […]

અમદાવાદીઓને રાહતઃ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ સહિતના અન્ય ટેક્સમાં નહીં કરાય વધારો

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં કોર્પોરેશનની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. તેમજ ભાજપ દ્વારા મેયર તરીકે કિરીટ પરમારની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન કોર્પોરેશનના અંદાજપત્રમાં શહેરીજનો ઉપર પ્રોપર્ટી ટેક્સ સહિત કોઈ પણ ટેક્સમાં વધારો નહીં કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે.  જેથી કરદાતાઓને શિરે આ વર્ષે ટેક્સના કરદરમાં વધારાનો બોજ નહીં પડે અને ટેક્સના કરદરનું માળખું […]

યુ-ટ્યુબર્સની કમાણી પર હવે ગૂગલ વસૂલશે ટેક્સ, અમેરિકન વ્યૂઅર્સ હશે તો ટેક્સ અમલી થશે

હવે યુ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરતા લોકો પાસેથી ટેક્સની થશે વસૂલાત ગૂગલ યુ-ટ્યુબ કન્ટેન્ટ બનાવનારાઓ પાસેથી પ્રતિ માસ 24 થી 30 ટકાનો ટેક્સ વસૂલશે કન્ટેન્ટ દ્વારા થતી કુલ આવકમાંથી 24 ટકા ટેક્સ તરીકે કપાઇ જશે નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલે હવે યૂ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરનારા લોકોને સકંજામાં લીધા છે. ગૂગલે હવે જાહેરાત કરી […]

અમદાવાદ: RTO એ ટેક્સ નહીં ભરનારા 9000 લોકોને ફટકારી નોટિસ

રાજ્યમાં હવે વાહનનો ટેક્સ નહીં ભરનારા લોકોની ખેર નથી આરટીઓ હવે ટેક્સ ના ભરનારા સામે કરી રહી છે કડક કાર્યવાહી આરટીઓએ 9000 ટેક્સ ડિફોલ્ટરને ફટકારી નોટિસ અમદાવાદ: રાજ્યમાં જે વાહનોનો કોમર્શિયલ હેતુથી વપરાશ થતો હોય છે તેઓને દર વર્ષે આરટીઓને ટેક્સ આપવાનો હોય છે, પરંતુ વાહન માલિકો સમયસર આરટીઓ ટેક્સ ભરતા નથી. તેઓ ટેક્સ ભરતા […]

સરકાર ખર્ચને પહોંચી વળવા માટે હવે લાવી શકે છે કોવિડ-ટેક્સ

નાણાકીય વર્ષ 2021-22ના બજેટની તૈયારી ચાલી રહી છે સરકાર મહામારી સામે લડવા વધારાના ખર્ચને પહોંચી વળવા સરચાર્જ લગાવી શકે છે સરચાર્જ લગાવવો કે નવો ટેક્સ એનો નિર્ણય બજેટ આસપાસ કરવામાં આવશે નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2021-22ના બજેટની તૈયારી ચાલી રહી છે. સરકાર હાલમાં મહામારી સામે લડવા માટે વધારાના ખર્ચને પહોંચી વળવા માટે કોવિડ-19 સેસ અથવા […]

ક્યાંક બરફના ટૂકડા માટે તો ક્યાંક ટોયલેટ ફ્લશ માટે આપવો પડે છે ટેક્સ, વાંચો દુનિયાના અજીબોગરીબ ટેક્સ વિશે

દરેક દેશના નાગરિકો સરકારને કરે છે ટેક્સની ચૂકવણી સરકાર વિવિધ વસ્તુઓ પર ટેક્સની કરે છે વસૂલાત કેટલાક દેશોમાં સરકાર વિચિત્ર રીતે વસૂલે છે ટેક્સ વિશ્વના દરેક દેશના નાગરિકો પોતાની આવક પ્રમાણે સરકારને પ્રતિવર્ષ ટેક્સની ચૂકવણી કરે છે. તે ઉપરાંત દરેક દેશની સરકાર પ્રત્યેક ચીજવસ્તુની ખરીદી અને વેચાણ પર પણ એક નિશ્વિત દરના ટેક્સની વસૂલાત કરે […]

વચગાળાનું બજેટ 2019: જાણો ક્યાં-ક્યાં મળી ટેક્સપેયર્સને ટેક્સમાં છૂટ

મોદી સરકારે વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને ખુશ કરવામાં કોઈ કોરકસર છોડી નથી. નાણાંપ્રધાન પિયૂષ ગોયલે શુક્રવારે બજેટ રજૂ કરતા ઘણાં મોટા એલાનો કર્યા છે. આની કરદાતાઓ ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. આવો જાણીએ કે સરકારે કેટલી અને કઈ-કઈ છૂટની ઘોષણા કરી છે. પાંચ લાખ સુધીની આવક, ટેક્સના ટેન્શનથી મુક્ત પાંચ લાખ સુધીની વ્યક્તિગત આવક સંપૂર્ણપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code