1. Home
  2. Tag "Teacher Recruitment"

સીબીએસઈ બોર્ડની શાળાઓમાં શિક્ષકોની ભરતી, 8મી ફેબ્રુઆરીએ લેવાશે પરીક્ષા

અમદાવાદ સહિત 132 શહેરમાં ગુજરાતી સહિત 20 ભાષામાં આ ટેસ્ટ લેવાશે, પ્રશ્નપત્ર –1 ધોરણ 1થી પાંચ માટે અને પ્રશ્નપત્ર-2 ધોરણ 6થી આઠ માટેનુ રહેશે, પ્રશ્નપત્ર-1ની પરીક્ષામાં DEIEDનો અભ્યાસ પૂર્ણ કરેલો અથવા અભ્યાસ ચાલુ હોવા જોઈએ, પ્રશ્નપત્ર-2ની પરીક્ષામાં બીએડ અથવા ઈન્ટીગ્રેટેડ બીએડ, બીએસસી બીએડ કોર્સનો કરેલો હોવો જોઈએ અમદાવાદઃ સીબીએસઈ બોર્ડની શાળાઓમાં શિક્ષક બનવા માટેની સીટીઈ […]

કલકત્તા હાઈકોર્ટે શિક્ષકનો ભરતી રદ કરી, 25753 લોકોની નોકરી ઉપર સંકટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સોમવારે કોલકત્તા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કથિત રીતે ગેરકાયદેસર રીતે મેળવેલી તમામ નોકરીઓ રદ કરી હતી. જસ્ટિસ દેવાંશુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ સબ્બીર રશીદની બનેલી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું, “જે લોકો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે તેમને વ્યાજ સહિત તેમનો પગાર […]

PTC અને બીઍડ થયેલા બેરાજગોરોની ફોજ છે, ત્યારે બી.ટેક, MBAને શિક્ષક બનાવવા સામે વિરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બોરોજગારોની મોટી ફોજ છે. સામાન્ય ભરતીમાં પણ લાખોની સંખ્યામાં અરજીઓ આવે છે. રાજ્યમાં અનેક યુવાનો પીટીસી, બીઍડ, તેમજ ટેટ અને ટાટની પરીક્ષામાં મેરીટ મેળવ્યા બાદ પણ નોકરીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઘણા યુવાનો તો એવા છે.કે, તે નોકરી મેળવવાની ઉંમર પણ વટાવી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે શિક્ષકની ભરતી માટેની […]

રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીની પરીક્ષામાં ગેરરીતીનો પર્દાફાશઃ રૂ. 1.22 કરોડમાં પેપર ફુટ્યાંનો આરોપ

જયપુરઃ રાજસ્થાનમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (આરઈઈટી એક્સાઝમ 2021)ના પેપર પ્રકરણમાં એસઓજીએ એક ગેંગનો પર્દાફશ કર્યો છે. સરકારી ઓફિસમાંથી કેવી રીતે પેપર કેવી રીતે બહાર આવ્યું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. રાજસ્થાન સરકારના જયપુર સ્થિત શિક્ષા સંકુલમાં પેપર સંગ્રહણ કેન્દ્રમાં 24મી સપ્ટેમ્બમાંથી પેપર ફોટવામાં આવ્યું હતું. પેપર લીક કરનારી ગેંગના ઉદારામ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code