IPL: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો એકબીજા સામે ટકરાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગની 62મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. બંને ટીમો પહેલાથી જ IPL 2025 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, બંને ટીમો આજની મેચ જીતીને પોતાના ચાહકોને ખુશ થવાની તક આપવા […]