1. Home
  2. Tag "Technology"

શું તમે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો? તો તમે પણ ઉપયોગ કરો દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સનો

ઈન્સ્ટાગ્રામએ લોન્ચ કર્યા સ્ટિકર્સ દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સને કરો શેર જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ તહેવારનો સમય છે અને લોકો પોતાના સગાસબંધીઓને શુભેચ્છા આપવા માટે ફોટો, મેસેજ અને સ્ટિકર્સનો ઉપયોગ કરતા હોય છે. આવામાં ઈન્સ્ટાગ્રામએ પણ નવા સ્ટિકર્સને લોન્ચ કર્યા છે. ઈન્સ્ટાગ્રામએ દિવાળી 2021ના અવસર પર તેના વપરાશકર્તાઓ માટે 3 નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. […]

ભારત સરકાર દર 40-60 કિમી પર ચાર્જિગ સ્ટેશન લગાવવાની તૈયારીમાં, 40000 કિમીનો હાઈવે થશે કવર

ભારત સરકારનો મોટો પ્લાન દેશના હાઈવે પર ઈલેક્ટ્રિક સ્ટેશન લગાવવાનો પ્લાન દર 40-60 કિમી પર મળશે ઈલેક્ટ્રિક ચાર્જિંગ પાવર સ્ટેશન દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવ સાતમાં આસમાને પહોંચી રહ્યા છે તો પણ લોકોની ખરીદ શક્તિ પર કોઈ ફરક પડ્તો નથી, વાત એવી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી પણ ગાડીઓ તથા મોટરસાયકલના વેચાણમાં કોઈ ખાસ પ્રકારનો ફરક જોવા […]

ઘરે બેઠા બનાવો ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ,આ રહી તેને બનાવવાની રીત

હેલ્થ આઈડી કાર્ડ છે જરૂરી લોકોને મળે છે અનેક ફાયદા સારવારના ખર્ચામાં આપે છે મોટી રાહત હેલ્થ ઈઝ વેલ્થ,આ વાતથી કોઈ અજાણ હોઈ શકે નહી,કારણ કે આ વાતનો સાદો મતલબ એ જ થાય છે કે સ્વાસ્થ્ય સારૂ છે તો બધુ જ સારૂ છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણા જ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું […]

એક અઠવાડિયામાં બીજી વખત ડાઉન થયું ઇન્સ્ટાગ્રામ,કંપનીએ યુઝર્સ પાસે માંગી માફી,સર્વિસ ફરી થઇ શરૂ

બીજી વખત ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન કંપનીએ યુઝર્સ પાસે માંગી માફી સર્વિસ ફરી થઇ શરૂ સોમવારે ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા એપ્સના ડાઉન થયાના એક અઠવાડિયાની અંદર જ ઇન્સ્ટાગ્રામ ફરી એકવખત ડાઉન થયું હતું.સર્વિસ ડાઉન હોવાને કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે 12 વાગ્યા બાદ લગભગ એક કલાક સુધી તેની અસર થઈ […]

વડાપ્રધાન મોદી આજે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ,1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ

મધ્યપ્રદેશના લાભાર્થીઓ સાથે કરશે પીએમ મોદી સંવાદ સ્વામિત્વ યોજનના લાભાર્થીઓ સાથે કરશે વાત 1.7 લાખથી વધારે લોકોને મળશે લાભ નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે સંવાદ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે યોજના હેઠળ 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરશે. […]

મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરાશે: નારાયણ રાણે

અમદાવાદઃ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાં કોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની મહેચ્છા વ્યકત કરી છે. રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોયર બોર્ડની બેઠકમાં હાજરી આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ […]

વોટ્સએપ પણ ગુગલમેપની જેમ કામ કરશે, જગ્યાઓ વિશેની મેળવી શકાશે માહિતી

વોટ્સએપમાં મળશે ગુગલની જેમ માહિતી સ્થળો વિશે કરી શકાશે સર્ચ લોકોને ગુગલ મેપનો મળશે ઓપ્શન વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી એપ્લિકેશનમાં એ પ્રકારના બદલાવ કરી રહ્યું છે જેને જોઈને હવે લાગે છે કે વોટ્સએપ જ આગામી સમયમાં બધુ આપતું થઈ જશે. વોટ્સએપમાં લોકેશન શેર કરી શકાય, ચેટ થાય, પેમેન્ટ થાય આટલી બધી સુવિધાઓની વચ્ચે હવે નવી […]

તમારી પાસે IOS છે? તો તમે પણ મલ્ટી ડિવાઈસનો કરી શકશો ઉપયોગ,વાંચો કેવી રીતે

આઈઓએસ યુઝર્સ માટે સારા સમાચાર તે પણ ઉપયોગ કરી શકશે મલ્ટી ડીવાઈઝ વોટ્સએપ લાવી શકે છે નવુ ફીચર વોટ્સએપ દ્વારા જે પણ નવું ફીચર યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવે છે તે જ ફીચર આઈઓએસ યુઝર્સ માટે પણ બનાવવામાં આવે છે. હાલમાં જ વોટ્સએપ દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સ માટે મલ્ટી ડીવાઈસ ફીચર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે […]

ફોટોને સ્ટીકર્સમાં કરી શકાશે કન્વર્ટ,વોટ્સએપનું ખાસ ફિચર

વોટ્સએપનું નવું ફિચર યુઝર્સને ખુબ આવશે પસંદ ફોટો થઈ શકશે સ્ટીકર્સમાં કન્વર્ટ વોટ્સએપમાં રોજ કાંઈકને કાંઈક નવા ફીચર આવતા રહેતા હોય છે, જે ફીચર્સ યુઝર્સને વધારે આકર્ષે છે. યુઝર્સને શક્ય એટલી સુવિધા મળી રહે તે માટે સતત કામ ચાલતું જ હોય છે પણ હવે વોટ્સએપ એવુ ફીચર લાવવા જઈ રહ્યું છે જેમાં ફોટોને સ્ટીકર્સમાં કન્વર્ટ […]

ટ્વિટરનું નવું ફીચર ‘સોફ્ટ બ્લોક’ આ રીતે કરી શકશો તેનો ઉપયોગ

ટ્વિટર દ્વારા હવે તેના યુઝર્સ માટે લાવ્યું ફીચર ‘સોફ્ટ બ્લોક’ આ રીતે કરશે કામ ફોલોવર્સને બ્લોક કર્યા વગર તેને હટાવવાનો ઓપ્શન મળશે ટ્વિટર કે જેમાં છેલ્લા કેટલાક સમયથી નવા નવા ફીચર જોવા મળી રહ્યા છે, હવે ટ્વિટર નવા ફીચર સાથે આવી શકે છે તેનું નામ છે ‘સોફ્ટ બ્લોક’. આ ફીચર એવી રીતે કામ કરશે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code