1. Home
  2. Tag "Technology"

ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનને જો મોબાઈલમાં ચાલુ રાખવી હોય તો આ જાણકારી આપવી પડશે

ઈન્સ્ટાગ્રામમાં મોટો બદલાવ ચાલું રાખવા આપવી પડશે કેટલીક જાણકારી જાણકારી ન આપવા પર બંધ થઈ જશે એકાઉન્ટ ફેસબુકની માલિકી ધરાવતું ઈન્સ્ટાગ્રામ હવે નવો નિયમ લઈને આવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામનો હવે તમામ લોકોએ ઉપયોગ કરવો હોય તો તેમાં જન્મ તારીખ નાખવી ફરજીયાત બની રહેશે. જે લોકો દ્વારા બર્થ ડેટની જાણકારી શેર કરવામાં નથી આવી તેમને એપના […]

નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલવા માંગો છો? તો આ સરળ સ્ટેપ્સ ફૉલો કરો

નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલવો છે? તો અહીંયા આપેલી આ રીત અપનાવો તેનાથી મને નંબર સેવ કર્યા વગર વોટ્સએપ મેસેજ મોકલી શકો છો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથ વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપમાં આપણે ચેટિંગ, વીડિયો કૉલિંગ, વૉઇસ કોલિંગ ઉપરાંત ડોક્યુમેન્ટ્સ મોકલવા સહિતના કામ કરી શકીએ છીએ. આપણે […]

વોટ્સએપમાં આવ્યું નવું ફિચર, હવે મેસેજ પર પણ તમારું રિએક્શન મોકલી શકાશે

વોટ્સએપ કરી શકે છે ચેટ ફિચરમાં બદલાવ રિએક્શન આપી શકશે વોટ્સએપ યુઝર્સ લીલા રંગ સિવાય અન્ય રંગમાં પણ જોવા મળી શકે છે વોટ્સએપ વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોને હવે વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. વોટ્સએપનો ઉપયોગ કરનારા કરોડો લોકો હવે મેસેજ પર પણ તેમનું રિએક્શન આપી શકશે. જાણકારી અનુસાર આ રિએક્શન ફેસબુક, ટ્વીટર અને […]

ટેક્નોલોજી: વોટ્સએપમાં ઓડિયો મેસેજ મોકલતા પહેતા તેને સાંભળી શકાશે

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ઓડિયો મેસેજને મોકલતા પહેલા સાંભળી શકાશે વોટ્સએપમાં સતત થઈ રહ્યા છે બદલાવ વિશ્વમાં જેટલા પણ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, વોટ્સએપમાં ઓડિયો મેસેજનો ઉપયોગ કરે છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. વોટ્સએપમાં હવે કોઈ પણ વ્યક્તિ ઓડિયો મેસેજને મોકલતા પહેલા તેને સાંભળી શકશે. વોટ્સએપ દ્વારા આ ફીચરને હમણા જ […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો મિત્ર બનશે રોબોટ, આ રીતે બનશે માર્ગદર્શક

એરપોર્ટમાં મુસાફરોનો મિત્ર બનીને આવશે રોબોટ મુસાફરોની સમસ્યાનું પણ નિરાકરણ લાવશે તેને યોગ્ય પ્રકારે માર્ગદર્શન પુરું પાડશે અમદાવાદ: ડિજીટલ ઇન્ડિયા હેઠળ દેશમાં હવે હાઇટેક ટેક્નોલોજીના વધુમાં વધુ ઉપયોગ માટે સરકાર સતત પ્રયાસરત છે. વિવિધ ક્ષેત્રોમાં હવે રોબોટિક્સ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. મોટી હોટેલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્પિટલમાં દર્દીઓના ઑપરેશનનું કામ. અનેકવિધ કામકાજ […]

WhatsAppમાં યૂઝ કરો આ ટ્રિક, કોઇ તમને નકામા ગ્રૂપમાં એડ નહીં કરી શકે

વોટ્સએપ ગ્રૂપમાં આ સેટિંગ્સ ચેંજ કરો કોઇ તમને બિનજરૂરી ગ્રૂપમાં એડ નહીં કરી શકે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપને કારણે હવે મેસેજિંગ વધુ સરળ બન્યું છે. વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ છે. જો કે વોટ્સએપમાં વધુ પડતા ફોરવર્ડ મેસેજીસ લોકો માટે માથાનો દુખાવો પણ બનતા હોય છે. લોકો પોતાની […]

બોમ્બને બદલે હવે સોશિયલ મીડિયાથી ફેલાઇ રહ્યો છે આતંકવાદ, જાણો આતંકીઓ કઇ રીતે ઑનલાઇન કરે છે કામ

સોશિયલ મીડિયા પર નવું આતંકનું નેટવર્ક સક્રિય આતંકીઓ યૂઝર્સને ઑનલાઇન પ્રલોભનનો શિકાર બનાવે છે લાલચ આપીને યૂઝર્સને આતંકી બનવા માટે દૂષ્પ્રેરિત કરે છે નવી દિલ્હી: દુશ્મન દેશો દ્વારા પહેલા બોમ્બ વિસ્ફોટ કે ફિદાઇન દ્વારા આતંકી હુમલાને અંજામ આપવામાં આવતો હતો પરંતુ હવે ટેક્નોલોજીથી ભરપૂર 21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતને નુકસાન પહોંચાડવા માટે […]

યુટ્યૂબે નવું ફીચર કર્યું લૉન્ચ, આ રીતે વધુ પૈસા કમાઇ શકશે કંટેન્ટ ક્રિએટર્સ

નવી દિલ્હી: યૂટ્યૂબ વારંવાર પોતાના યૂઝર્સને નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે આ જ દિશામાં કંપનીએ નવી ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરથી ક્રિએટર્સને નવી રીતે પૈસા કમાવવાની તક પ્રાપ્ત થશે. આ ફીચર ક્રિએટરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. યૂટ્યુબમાં સુપર થેન્ક્સ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરથી કંટેન્ટ ક્રિએટર્સ નવા રીતે રૂપિયા […]

કાર્યવાહી: વોટ્સએપએ આ કારણોસર 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ કર્યા બંધ

વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા વિરુદ્વ વોટ્સએપની કાર્યવાહી વોટ્સએપે 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ્સ બ્લોક કર્યા વોટ્સએપેના અહેવાલ અનુસાર 345 યૂઝર્સ સામે લીગલ નોટિસ મળી નવી દિલ્હી: ભારતમાં મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપનો યૂઝ કરે છે. જો કે કેટલાક ભારતીય યૂઝર્સ આ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરતા હોવાથી તેની વિરુદ્વ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code