1. Home
  2. Tag "Technology"

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો મિત્ર બનશે રોબોટ, આ રીતે બનશે માર્ગદર્શક

એરપોર્ટમાં મુસાફરોનો મિત્ર બનીને આવશે રોબોટ મુસાફરોની સમસ્યાનું પણ નિરાકરણ લાવશે તેને યોગ્ય પ્રકારે માર્ગદર્શન પુરું પાડશે અમદાવાદ: ડિજીટલ ઇન્ડિયા હેઠળ દેશમાં હવે હાઇટેક ટેક્નોલોજીના વધુમાં વધુ ઉપયોગ માટે સરકાર સતત પ્રયાસરત છે. વિવિધ ક્ષેત્રોમાં હવે રોબોટિક્સ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. મોટી હોટેલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્પિટલમાં દર્દીઓના ઑપરેશનનું કામ. અનેકવિધ કામકાજ […]

WhatsAppમાં યૂઝ કરો આ ટ્રિક, કોઇ તમને નકામા ગ્રૂપમાં એડ નહીં કરી શકે

વોટ્સએપ ગ્રૂપમાં આ સેટિંગ્સ ચેંજ કરો કોઇ તમને બિનજરૂરી ગ્રૂપમાં એડ નહીં કરી શકે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપને કારણે હવે મેસેજિંગ વધુ સરળ બન્યું છે. વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ છે. જો કે વોટ્સએપમાં વધુ પડતા ફોરવર્ડ મેસેજીસ લોકો માટે માથાનો દુખાવો પણ બનતા હોય છે. લોકો પોતાની […]

બોમ્બને બદલે હવે સોશિયલ મીડિયાથી ફેલાઇ રહ્યો છે આતંકવાદ, જાણો આતંકીઓ કઇ રીતે ઑનલાઇન કરે છે કામ

સોશિયલ મીડિયા પર નવું આતંકનું નેટવર્ક સક્રિય આતંકીઓ યૂઝર્સને ઑનલાઇન પ્રલોભનનો શિકાર બનાવે છે લાલચ આપીને યૂઝર્સને આતંકી બનવા માટે દૂષ્પ્રેરિત કરે છે નવી દિલ્હી: દુશ્મન દેશો દ્વારા પહેલા બોમ્બ વિસ્ફોટ કે ફિદાઇન દ્વારા આતંકી હુમલાને અંજામ આપવામાં આવતો હતો પરંતુ હવે ટેક્નોલોજીથી ભરપૂર 21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતને નુકસાન પહોંચાડવા માટે […]

યુટ્યૂબે નવું ફીચર કર્યું લૉન્ચ, આ રીતે વધુ પૈસા કમાઇ શકશે કંટેન્ટ ક્રિએટર્સ

નવી દિલ્હી: યૂટ્યૂબ વારંવાર પોતાના યૂઝર્સને નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે આ જ દિશામાં કંપનીએ નવી ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરથી ક્રિએટર્સને નવી રીતે પૈસા કમાવવાની તક પ્રાપ્ત થશે. આ ફીચર ક્રિએટરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. યૂટ્યુબમાં સુપર થેન્ક્સ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરથી કંટેન્ટ ક્રિએટર્સ નવા રીતે રૂપિયા […]

કાર્યવાહી: વોટ્સએપએ આ કારણોસર 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ કર્યા બંધ

વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા વિરુદ્વ વોટ્સએપની કાર્યવાહી વોટ્સએપે 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ્સ બ્લોક કર્યા વોટ્સએપેના અહેવાલ અનુસાર 345 યૂઝર્સ સામે લીગલ નોટિસ મળી નવી દિલ્હી: ભારતમાં મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપનો યૂઝ કરે છે. જો કે કેટલાક ભારતીય યૂઝર્સ આ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરતા હોવાથી તેની વિરુદ્વ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મનો […]

ગેમર્સ માટે ખુશખબર, Battlegrounds Mobile એપને ભારતમાં કરાઇ લૉન્ચ, આ રીતે પ્લે સ્ટોર પરથી કરો ડાઉનલોડ

ગેમર્સ માટે ખુશીના સમાચાર ભારતમાં Battlegrounds Mobile India એપને ઓફિશિય્લી લોન્ચ કરાઇ ગૂગલ પ્લે સ્ટોર પર જઇને તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો નવી દિલ્હી: ગેમર્સ માટે એક ખુશીના સમાચાર છે. Battlegrounds Mobile Indiaના ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતમાં Battlegrounds Mobile India એપને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવી છે. ગેમ પબ્લિશરે આજે ગેમનું એનાઉન્સમેન્ટ […]

મોબાઇલથી પેમેન્ટ વખતે રાખો આટલી તકેદારી, અન્યથા બેંક ખાતુ થઇ જશે ખાલી

નવી દિલ્હી: ટેક્નોલોજી આપણા જીવનને વધુ સરળ બનાવે છે પરંતુ સાથે સાથે તેનાથી નુકસાન પણ એટલું જ રહેલું છે. જો સાવધાનીપૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ ના કરવામાં આવે તો ક્યારેક મોટું નુકસાન થઇ શકે છે. હાલના સમયમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને તમારી નાની લાપરવાહી પણ તમારું બેંક એકાઉન્ટ સાફ કરાવી શકે છે. તેથી […]

લૉન્ચ થયું Microsoft Windows 11, આ ફીચર્સથી છે સજ્જ

માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે ખુશીના સમાચાર માઇક્રોસોફ્ટે યૂઝર્સ માટે Windows 11 લૉન્ચ કર્યું Windows 11 એક નવું સ્ટાર્ટ મેનૂ અને વિઝેટો સાથે ટાસ્કબાર જોવા મળ્યું છે નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. અંતે જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે માઇક્રોસોફ્ટ Windows 11 લોન્ચ થઇ ચૂક્યું છે. એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં Microsoftએ Windows 11ને […]

ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે WINDOWS 11, જોવા મળશે નવા ફીચર્સ

WINDOWS નું નવું વર્ઝન આગામી કેટલાક સમયમાં લોન્ચ થઇ શકે છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ વખતે કેટલાક નવા ફીચર્સ જોવા મળી શકે છે ગત સપ્તાહે માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ તેને લઇને અણસાર આપ્યા હતા નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ તેના યૂઝર્સને નવી નવી સુવિધાઓ અને ફીચર્સ પ્રદાન કરવા માટે હંમેશા તત્પર રહે છે અને પ્રતિબદ્વ રહે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code