1. Home
  2. Tag "Technology"

ફેસબૂક અદ્રશ્ય થવાની ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કરી રહ્યું છે કામ, બની શકે છે વાસ્તવિકતા

ફેસબૂક હાલમાં ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે વર્ષ 2030 સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય બનશે: માર્ક ઝકરબર્ગ કાલ્પનિક લાગતી આ સ્થિતિ થોડા વર્ષોમાં વાસ્તવિકતા બનશે: માર્ક ઝકરબર્ગ નવી દિલ્હી: આપણે આપણા ધર્મગ્રંથોમાં અનેક દેવી-દેવતાઓ અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઇને બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ વાંચી છે અને ધાર્મિક સિરીયલોમાં પણ તેવું દર્શાવાય છે. […]

વોટ્સએપને પછાડી ટેલિગ્રામ બની નંબર 1 એપ, 1 મહિનામાં 63 કરોડ વાર થઇ ડાઉનલોડ

વોટ્સએપ પ્રાઇવસી પોલિસી બાદ લોકોનો વોટ્સએપ પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો જાન્યુઆરી 2021માં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થઇ ટેલિગ્રામ એપ સમગ્ર વિશ્વમાં એક જ મહિનામાં ટેલિગ્રામ 63 કરોડ વાર ડાઉનલોડ થઇ નવી દિલ્હી: વોટ્સએપ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઘટી રહ્યો છે અને તેની સાબિતી વધુને વધુ ડાઉનલોડ થતી સિગ્નલ અને ટેલિગ્રામ એપ છે. જાન્યુઆરી 2021 […]

વોટ્સએપની વિશ્વસનીયતા ઘટી રહી છે, યૂઝર્સનો એપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે: રિપોર્ટ

વિશ્વની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ ગુમાવી રહી છે વિશ્વસનીયતા વોટ્સએપ પરથી હવે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે લોકો હવે વોટ્સએપને બદલે ટેલિગ્રામ અને સિગ્નલ એપ અપનાવવા માંગે છે નવી દિલ્હી: વિશ્વના અનેક યૂઝર્સમાં લોકપ્રિય એવી વોટ્સએપ ધીરે ધીરે વિશ્વસનીયતા ગુમાવી રહી છે. થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને તેને […]

ચીનના હેકર્સ ભારતીય વોટ્સએપ યૂઝર્સને આ રીતે બનાવી રહ્યા છે નિશાન

નવી દિલ્હી સ્થિત થિંક ટેંક સાઇબરપીસ ફાઉન્ડેશને ચોંકાવનારો દાવો ચીનના હેકર્સ હવે ભારતીય વોટ્સએપ યૂઝર્સને કરી રહ્યા છે ટાર્ગેટ પાર્ટ ટાઇમ જોબની ઓફરના બહાને ભારતીય યૂઝર્સને બનાવી રહ્યા છે નિશાન નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને કારણે ભારતમાં વોટ્સએપ મુશ્કેલીનું સામનો કરી રહ્યું છે. યૂઝર્સ હવે વોટ્સએપ છોડીને અન્ય મેસેજિંગ એપ તરફ વળી રહ્યા છે. […]

દાવો: ડાર્ક વેબ પર 10 કરોડ ભારતીયોના ક્રેડિટ-ડેબિટ કાર્ડ ડેટા થયા લીક

સાયબર સુરક્ષા મામલામાં એક સ્વતંત્ર શોધકર્તાનો દાવો ડાર્ક વેબ પર 10 કરોડ ભારતીયોના ક્રેડિટ-ડેબિટ કાર્ડ ડેટા થયા લીક ડિજીટલ પેમેન્ટ્સ ગેટ વે જસપેના સર્વર પરથી આ ડેટા લીક થયો નવી દિલ્હી: દેશમાં જે રીતે ટેક્નોલોજી દિવસે દિવસે વધી રહી છે તેની સાથોસાથ ડેટાની ગોપનીયતાને લઇને ખતરો પણ વધી રહ્યો છે. સાયબર સુરક્ષા મામલામાં એક સ્વતંત્ર […]

ટેકનોલોજી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન કરવામાં મોખરેઃ પીએમ મોદી

દિલ્હીઃ ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં સમૃદ્ધ વારસો ધરાવે છે. આપણા વૈજ્ઞાનિકોએ પથપ્રદર્શક સંશોધન કામગીરી કરી છે. આપણો ટેકનોલોજી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન કરવામાં મોખરે છે. જો કે, ભારતીયો હજુ વધારે કામગીરી કરવા ઇચ્છે છે. આપણે ભૂતકાળ પર ગર્વ સાથે નજર કરીએ છીએ, પણ સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય ઝંખીએ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન […]

કોવિડ રસીકરણ અભિયાન: સરકારે કોવિન એપ તૈયાર કરી, રસી અંગે દરેક માહિતી આપશે

ભારત સરકારે કોવિડ રસિકરણ અભિયાન માટે વિશેષ એપ્લિકેશન કોવિન તૈયાર કરી આ એપ્લિકેશનથી સરકારને રસીના જથ્થા, વિતરણ અને સંગ્રહ જેવી માહિતી લાઇવ મળશે જો રસીનો સ્ટોક પૂર્ણ થવા આવ્યો હશે તો આ એપ્લિકેશન નોટિફિકેશન પણ મોકલશે નવી દિલ્હી: ભારત સરકારે કોવિડ રસિકરણ અભિયાન માટે એક વિશેષ એપ્લિકેશન તૈયાર કરી છે. કોવિડની રસીને માર્કેટમાં લાવવા માટે […]

ચીનને ઝટકો, એપલના 9 યુનિટ ચીનથી ભારત શિફ્ટ થયા

કોરોનાના સંકટકાળમાં ચીનને ફટકો પડ્યો કોરોના સંકટકાળમાં એપલના 9 ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફ્ટ થઇ ચૂક્યા છે જે યુનિટ શિફ્ટ થયા છે તેમાં કમ્પોનેન્ટ બનાવનાર યુનિટ પણ સામેલ છે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં ચીનને ફટકો પડ્યો છે. કોરોનાકાળમાં એપલના 9 ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફ્ટ થઇ ચૂક્યા છે. કેન્દ્રીય આઇટી અને કમ્યુનિકેશન્સ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે […]

WhatsAppનું Disappearing Messages ફીચર, 7 દિવસ બાદ આપોઆપ ગાયબ થઇ જશે મેસેજ

ચેટ એપ્લિકેશન વોટ્સએપે હવે Disappearing Messages ફીચર રોલ આઉટ કર્યું આ ફીચરથી ચેટમાં મોકલેલો કોઇપણ મેસેજ સાત દિવસ પછી આપોઆપ ગાયબ થઇ જશે વોટ્સએપે હાલમાં બીટા યૂઝર્સ માટે આ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે કેલિફોર્નિયા: વિશ્વની સૌથી પોપ્યુલર ચેટ એપ્લિકેશન વોટ્સએપ તેના યૂઝર્સને ધ્યાનમાં રાખીને સતત નવા ફીચર્સ રોલ આઉટ કરતું હોય છે. […]

હવે ગ્રાફિન માસ્ક કોરોના વાયરસને કરશે નિષ્ક્રીય, હોંગકોંગના વૈજ્ઞાનિકોનો દાવો

ગ્રાફિન માસ્ક દ્વારા કોરોનાનો મુકાબલો કરી શકાય છે સૂર્યપ્રકાશમાં રહ્યા બાદ આ માસ્ક કોરોના વાયરસને નિષ્ક્રીય કરી શકે છે ગ્રાફિન માસ્ક 80 ટકા સુધી જીવાણુંઓને રોકવા માટે સક્ષમ કોરોનાના સંક્રમણને નાબુદ કરવા માટે હાલમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સીન પર કામ કરી રહ્યા છે ત્યારે હોંગકોંગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે તૈયાર કરેલા ગ્રાફિન માસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code