1. Home
  2. Tag "Tejas fighter jet"

ભારતના નવા ફાઈટર જેટ Tejas MK-1Aની પહેલી ઉડાણ સફળ, ગત યુદ્ધવિમાનથી વધુ એડવાન્સ અને ઘાતક

બેંગલુરુ: Tejas MK-1A ફાઈટર જેટની પહેલી ઉડાણ 28 માર્ચ, 2024ના રોજ બેંગલુરુ ખાતે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેસેલિટીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઉડાણ લગભગ 18 મિનિટની હતી. કેટલાક સમય પહેલા જ આ વિમાનમાં ડિજિટલ ફ્લાઈ બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC) લગાવવામાં આવ્યું હતું. DFCCનો સામાન્ય ભાષામાં મતલબ થાય છે કે ફાઈટર જેટથી મેન્યુઅલ ફ્લાઈટ કંટ્રોલ્સ […]

નવા ભારતની ઉંચી ઉડાનઃ ‘તેજસ ફાઈટર જેટ’ની વિશેષતાથી અમેરિકા સહિતના દેશો આકર્ષાયા

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સરક્ષંણ ક્ષેત્રે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. ભારત પણ રશિયા સહિતના દેશો પાસેથી હથિયારોની ખરીદી કરે છે, પરંતુ નવું ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ ભારતીય ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટર જેટ છે. તેજસ ફાઈટર જેટની વિશેષતાઓએ અમેરિકા સહિત છ જેટલા વિકસીત દેશોનું ધ્યાન પોતાની તરફ […]

ભારતનું તેજસ ફાઈટર એરક્રાફ્ટ બન્યું મલેશિયાની પહેલી પસંદ,ચીન અને દક્ષિણ કોરિયાને આપી માત

દિલ્હી: ભારતનું હલકું લડાકુ વિમાન તેજસ મલેશિયાની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવને રવિવારે આ માહિતી આપી હતી.વાસ્તવમાં, મલેશિયા તેના જૂના ફાઇટર પ્લેનનો કાફલો બદલવાનું વિચારી રહ્યું છે.આર માધવને કહ્યું કે,આ ખરીદીને લઈને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code