1. Home
  2. Tag "Telecom companies"

મોબાઈલ ફોન વપરાશકારના ખિસ્સાને પડશે અસર, ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરશે

આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો મોબાઈલ ફોન વાપરી રહ્યાં છે પરંતુ હવે દેશની બધી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ, ભારતના અગ્રણી ટેલિકોમ ઓપરેટરો ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા (Vi) આ વર્ષના અંત સુધીમાં ફરી એકવાર ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. […]

ભારતઃ સ્પામ રોકવામાં નિષ્ફળ રહેતી ટેલિકોમ કંપનીઓને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ટેલિકોમ સેવા પ્રદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓ અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ (UCC) અને SMS સાથે સંકળાયેલા સુધારેલા નિયમોનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો તેમને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા ફટકારવામાં આવશે. ગ્રાહક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી સરકાર દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) […]

કઇ ટેલિકોમ કંપનીઓની સર્વિસ સંબંધિત છે સૌથી વધુ ફરિયાદ? ટ્રાઇએ આંકડા જાહેર કર્યા

કઇ કંપનીઓની સર્વિસ સંબંધિત ફરિયાદો ટ્રાઇને મળી ટ્રાઇને આ વર્ષે ભારતી-એરટેલની સર્વિસ સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી આ પછી આ યાદીમં બીજા ક્રમાંકે વોડાફોન-આઇડિયા છે નવી દિલ્હી: દર વર્ષે ટ્રાઇને ટેલિકોમ કંપનીઓની સેવાને લઇને હજારોની સંખ્યામાં ફરિયાદો મળતી હોય છે. આ વર્ષે ટ્રાઇને ભારતી એરટેલ વિરુદ્વ સૌથી વધુ ફરિયાદ મળી છે. આ પછી આ યાદીમં […]

5G માટે તમારે વધુ પ્રતિક્ષા કરવી પડશે, કંપનીઓએ ટ્રાયલ માટે સરકાર પાસે વધુ સમય માંગ્યો

ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા માટે વધુ રાહ જોવી પડશે કંપનીઓએ ટ્રાયલ પૂર્ણ કરવા માટે સરકાર પાસે વધુ 1 વર્ષનો સમય માંગ્યો કંપની નવેમ્બર સુધીમાં ટ્રાયલ પૂર્ણ ના કરી સકતા સરકાર પાસે વધુ સમય માંગ્યો નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં 5G ઇન્ટરનેટ સેવા ચાલી રહી છે અને કેટલાક દેશોમાં તો હવે 6G ઇન્ટરનેટ ટેક્નોલોજી પર કામ […]

સ્માર્ટફોન યૂઝર્સ માટે મહત્વના સમાચાર, આગામી સમયમાં ટેલિકોમ કંપનીઓ વધારશે ટેરિફ

દેશના કરોડો સ્માર્ટફોન યૂઝર્સના ખિસ્સા પર વધુ ભાર પડશે આગામી 6 મહિનામાં ટેલિકોમ કંપનીઓ વધારશે ટેરિફ ટેલિકોમ કંપનીઓ 30 ટકા સુધી ટેરિફ વધારશે નવી દિલ્હી: દેશના કરોડો સ્માર્ટફોન યૂઝર્સને આગામી દિવસોમાં વધુ ખિસ્સા ખાલી કરવા પડે તેવી સ્થિતિ આવી શકે છે. આગામી 6 મહિનામાં તેના ફોનનું બિલ ઓછામાં ઓછા 30 ટકા સુધી વધી શકે છે. […]

મોંઘવારી બેકાબૂ: હવે ટેલિકોમ કંપનીઓ પણ વધારી શકે છે ટેરિફ રેટ

ટેલિકોમ કંપનીઓ પણ આગામી સમયમાં ટેરિફ પ્લાનની કિંમતોમાં કરશે વધારો નાણાકીય વર્ષ 2021-22માં કંપનીઓ આવક વધારવા પોતાના પ્લાન્સને મોંઘા કરી શકે છે જો કે તેની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કોઇ વિગતો સામે આવી નથી નવી દિલ્હી: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં ટેરિફ પ્લાનની કિંમતમોમાં વધારો કરી […]

નવા સુરક્ષા નિયમોને કારણે ટેલિકોમ ઉદ્યોગની મુશ્કેલીઓ વધશે

ટેલિકોમ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી પ્રસ્તાવિત નવા સુરક્ષા પ્રમાણપત્રથી વધી મુશ્કેલીઓ આ પ્રક્રિયા નવા મોબાઇલ ફોનની રજૂઆતમાં વિલંબ કરશે નવી દિલ્હી: ટેલિકોમ ઉદ્યોગની મુશ્કેલી વધી છે. પ્રસ્તાવિત નવા સુરક્ષા પ્રમાણપત્ર માટે ટેલિકમ્યુનિકેશન્સ અને મોબાઇલ ફોન ડિવાઇઝીઝના ફરજીયાત પરીક્ષણ માટે સમાંતર માળખુ બનાવવા પર ટેલિકોમના ભારથી ટેલિકોમ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ટેલિકોમ ઑપરેટર્સ એસોસિએશને લખેલા પત્રમાં, સેલ્યુલર […]

ટેલિકોમ કંપનીઓએ 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 % રકમ ચૂકવવી પડશે

ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીમાં થયો વધારો 31 માર્ચ સુધીમાં બાકી AGRની 10 ટકા રકમ ચૂકવવી પડશે 31 માર્ચ સુધી 12,921 કરોડ રૂપિયાની બાકી રકમ આવવાની અપેક્ષા છે ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારી સૂત્રોનુસાર ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા સહિત તમામ ટેલિકોમ કંપનીઓને સમાયોજીત સકળ રાજસ્વના બાકીના 10 ટકાનું પેમેન્ટ માર્ચ 2021 સુધી કરવાનું રહેશે. […]

AGR કેસ: ટેલિકોમ કંપનીઓ પાસેથી રકમની વસૂલાતનો ચુકાદો સુપ્રીમે રાખ્યો અનામત

ટેલિકોમ કંપનીઓ પાસેથી AGR પેટે બાકી નીકળતી રકમની વસૂલાતનો મામલો સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ પાસેથી AGRની વસૂલાત અંગેનો ચૂકાદો રાખ્યો અનામત ભારતી એરટેલ, વોડાફોન આઇડિયાએ AGR ચૂકવણીમાં રાહત માટે SCમાં કરી હતી અપીલ સુપ્રીમ કોર્ટમાં આજે ટેલિકોમ કંપનીઓ પાસેથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ પેટે બાકી નીકળતી રકમની વસૂલાત અંગેના કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code