પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ આત્મઘાતી હુમલો કરવાનું ઘડી રહ્યું છે કાવતરુંઃ જમ્મુ સહીતના કેટલાક વિસ્તારોમાં એલર્ટ જારી
પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ આત્મઘાતી હુમલાના ફીરાકમાં જમ્મુ માં એલર્ટ જારી 10 જેટલા આતંકીઓ એ સીમા પાર કરી ઘુસણખોરી કરી દિલ્હીઃ- પાકિસ્તાન અવારનવાર દેશની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતું રહેતું હોય છે,ખાસ કરીને દેશના કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર તેમનો હંમેશાથી મોટો ટારગેટ હોય છે ત્યારે ફરી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ જમ્મુ-કાશ્મીર અને […]


