1. Home
  2. Tag "Tesla"

ઇલોન મસ્કની ટાટા કંપની સાથે ડિલ, ટેસ્લા કંપની માટે ખરીદશે સેમિ કન્ડકટર ચિપ્સ

નવી દિલ્હીઃ એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો […]

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રી,મંત્રી ઋષિકેશ પટેલએ આપ્યું સૂચક નિવેદન

ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન ટેસ્લાએ ગુજરાતમાં આવવાનું મન બનાવી લીધું છે – ઋષિકેશ પટેલ અમદાવાદ: ગુજરાત ધીરે ધીરે ઓટોમોબાઈલ હબ બની રહ્યુ છે. રાજ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. અહિં આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ થઈ રહી છે. 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના થઈ […]

ભારત આવવાની તૈયારીમાં ટેસ્લા,એલન મસ્કે ભારતીય મૂળના આ વ્યક્તિને નવા CFO તરીકે નિયુક્ત કર્યા

ભારતીય મૂળના વૈભવ તનેજાને મળી મોટી જવાબદારી  ટેસ્લાના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા  ઝેચરી કિર્કખોર્નના પદ છોડ્યા બાદ કરવામાં આવી આ જાહેરાત દિલ્હી:ભારતીય મૂળના વૈભવ તનેજાને ટેસ્લાના નવા મુખ્ય નાણાકીય અધિકારી (CFO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીના અગાઉના ફાઇનાન્સ ચીફ ઝેચરી કિર્કખોર્નના પદ છોડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ટેસ્લાએ સોમવારે શેરબજારને […]

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]

ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પર એલન મસ્કે કહી આ વાત

શું ટેસ્લાની ભારતમાં થશે એન્ટ્રી એલન મસ્કે આ અંગે શું કહ્યું   દિલ્હી:ઈલેક્ટ્રિક કાર બનાવનાર અમેરિકી કંપની ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલન મસ્કે કહ્યું કે, ટેસ્લાને ભારતમાં તેની કાર વેચવાની મંજૂરી મળ્યા બાદ જ તેને સ્થાનિક સ્તરે બનાવવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની શક્યતા વિશે ટ્વિટર પર પૂછવામાં […]

ભારતમાં નહીં ચાલે મેડ ઈન ચાઈના ટેસ્લાઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. ટ્વિટરના બોર્ડે મસ્ક દ્વારા  44 બિલિયન ડોલરની સંપાદન બિડ સ્વીકારી છે. આ પછી તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બોસ બનવાની ખૂબ નજીક ગયા છે. દરમિયાન એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કને ભારતમાં ઉત્પાદન […]

Elon Musk ખરીદવા માંગે છે ટ્વિટર, કંપનીને આટલા અબજ રૂપિયાની આપી ઓફર

Elon Musk ટ્વિટર ખરીદવાની તૈયારીમાં ? 41.39 અરબ ડોલરની આપી ઓફર Twitter પર સૌથી વધુ એક્ટીવ યુઝર્સમાંના એક અબજોપતિ Elon Musk એ ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે. ટેસ્લાના સીઈઓ મસ્કે ટ્વિટરને 41.39 અરબ ડોલરમાં ખરીદવાની ઓફર કરી છે.ગુરુવારે એક રેગુલેટરી ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે,તેણે રોકડમાં 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી […]

બાઈડનનો વ્યવહાર સામાન્ય જનતા સાથે મૂર્ખ જેવો: એલન મસ્ક

એલન મસ્કનું નિવેદન કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિનું વર્તન મૂર્ખ જેવું પ્રમુખ જો બાઈડનની જોરદાર ટીકા દિલ્હી: અમેરિકા અબજોપતિમાંથી એક અને વિશ્વમાં પણ અબજોપતિની યાદીમાં આવતા એલન મસ્ક દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિની જોરદાર ટીકા કરી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય વિશે વાત કરતી વખતે જો બાઇડન વિશ્વભરમાં ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવતી સૌથી મોટી […]

દેશના અનેક રાજ્યોએ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન એકમ સ્થાપવા ટેસ્લા માટે લાલ જાજમ પાથરી

ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા રાજ્યોએ એલન મસ્ક માટે પાથરી લાલ જાજમ દેશના અનેક રાજ્યોએ પોતાના રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા એલન મસ્કને અપીલ કરી તેલંગણા, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્વિમ બંગાળે એલન મસ્કને કરી અપીલ નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી ટેસ્લા માટે ભારતના અનેક રાજ્યોએ લાલ જાજમ પાથરી છે. તેલંગણા બાદ હવે મહારાષ્ટ્ર અને પંજાબ સરકારે પણ […]

વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો યથાવત્, હવે આ ભારતીય ટેસ્લાના યુનિટમાં બન્યા હેડ

વિશ્વ ફલક પર કંપનીઓમાં ભારતીયોનો દબદબો યથાવત્ ટેલ્સાની ઓટોપાયલટ એન્જિનિયરિંગના હેડ તરીકે ભારતીય મૂળના અશોક એલ્લૂસ્વામી ખુદ એલન મસ્કે ટ્વિટથી આપી જાણકારી નવી દિલ્હી: વિશ્વ ફલક પર મોટી કંપનીઓમાં ભારતીયોનો દબદબો હજુ પણ યથાવત્ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટેસ્લાના સ્થાપક અને સીઇઓ એલન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીના ઓટોપાયલટ ટીમ માટે ભારતીય મૂળના અશોક એલ્લૂસ્વામીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code