પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટોચ ક્રમાંકે પહોંચી ટીમ ઈન્ડિયા
નવી દિલ્હીઃ પર્થના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ મેચમાં પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો થયો છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપના પોઈંન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ ટેબલ(WTC POINT TABLE)માં […]


