1. Home
  2. Tag "Test Match"

ટેસ્ટ મેચ રમતા ભારતીય ખેલાડીઓને થશે ફાયદો, BCCI ફી વધારો કરશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓ માટે ઘરેલુ રેડ બોલ ટૂર્નામેન્ટમાં રમવાનું ફરજિયાત બનાવ્યું હતું. હવે IPL પહેલા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ટેસ્ટ મેચોની ફી વધારવાનું બીસીસીઆઈ વિચારી રહી છે, જેથી ખેલાડીઓ ક્રિકેટના સૌથી જૂના અને સૌથી લાંબા ફોર્મેટ તરફ આકર્ષાય અને પહેલા […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેરાંચીમાં ચોથી ટેસ્ટ મેચનો થયો પ્રારંભ

નવી દિલ્હીઃ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સવારથી શરૂ થઈ ગઈ છે. ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. બીજી તરફ ઈંગ્લેન્ડ આ શ્રેણીમાં જીવંત રહેવા માટે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે રમત ચાલુ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન […]

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નવા ચહેરાને તક

BCCIએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એક નવા ચહેરાને ટીમમાં તક મળી છે. જ્યારે કેએલ રાહુલ અને રવિંન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત વિરાટ કોહલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહીં હોય. BCCIએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે 17 સદસ્યોની ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. તેજ બોલિંગ વિભાગમાં […]

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં નહીં રમે વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCIએ કહ્યું છે કે પ્રખ્યાત બેટ્સમેન વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સાથેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કહ્યું છે કે કોહલીના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. આમાંથી પ્રથમ મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં […]

પાકિસ્તાનના કોચ મોહમ્મદ હાફિઝએ ICCને આપી વિચિત્ર સલાહ, પોતાની ટીમની પોલ ખોલી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીમને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા દ્વારા ઘર આંગણે ત્રણ મેચોની ટેસ્ટ સારીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ કરવામાં આવ્યું છે. આ વચ્ચે ટેસ્ટ ક્રિકેટને બચાવવાને લઈ ચર્ચા થઈ હતી. આ મામલામાં હવે પાકિસ્તાન ટીમના કોચ અને ડાયરેક્ટર મોહમ્મદ હાફિઝની એન્ટ્રી થઈ છે. હાફિઝએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને ટેસ્ટ ક્રિકેટ બચાવવાની અપીલ કરી છે. દરમિયાન […]

દક્ષિણ આફ્રિકા સામે મેચ હાર્યા બાદ ભારતને વધુ એક ફટકો, WTC પોઈન્ટ કાપાયા અને મેચ ફી કાપાઈ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને સેંચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો સામને કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને સ્લોઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચમાં રોહિત બ્રિગેડને 1 દાવ અને 32 રનોથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતે ત્રીજા જ દિવસે આત્મસમર્પણ કર્યું […]

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચને લઈને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહઃ રોહિત શર્મા

કેપ્ટાઉનઃ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના અવતારમાં દક્ષિણ આફ્રિકામાં રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં જોવા મળશે. ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં તેમણે આગામી વર્ષે રમાનારી ટી20 વિશ્વ કપ 2024માં રમવાના સંકેત આપ્યાં છે. આ પહેલા કેટલાક મીડિયામાં દાવો કરાયો હતો કે, ટી20 વિશ્વકપમાં રોહિત શર્મા ભારતીય ટીમનો ભાગ નહીં […]

ક્રિકેટ ટેસ્ટ સીરિઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતી કાલથી ટેસ્ટ મેચ શરૂ થશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે સિરીઝ જીત બાદ આવતી કાલથી કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. કેપ્ટન રોહીત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ […]

પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને ફાયદો, WTC પોઈન્ટ ટેબલમાં ટોચ ક્રમાંકે પહોંચી ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ પર્થના મેદાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની આ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ મેચમાં પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો થયો છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપના પોઈંન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ ટેબલ(WTC POINT TABLE)માં […]

ટેસ્ટ મેચમાં 10થી વધારે વિકેટ લેનાર ટોપ પાંચ બોલરમાં આર.અશ્વિનનો સમાવેશ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 141 રને હરાવ્યું હતું. આ મેચના પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 421 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 271 રનની લીડ બનાવી લીધી હતી પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code