ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવ્યું
મુંબઈઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેથી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરનારી ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી નાખી છે. ચેન્નાઈમાં રમાયેલા આ મેચની ચોથી ઈનીંગ્સમાં 482 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોની સામે ઈંગ્લેન્ડના બેસ્ટમેન મોટો સ્ટોર કરી શકયા […]


