ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ડિસેમ્બરમાં રમશે વન-ડે અને ટેસ્ટ સિરીઝ
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ સાથે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ માટે ટીમ ઈન્ડિયા 1લી ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ જવા રવાના થશે. દરમિયાન બીસીસીઆઈએ તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તથા પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે. બીસીસીઆઈના […]


