1. Home
  2. Tag "test team"

રોહિત અને કોહલીના રાજીનામા બાદ ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને શરૂ થઈ અટકળો

ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી રાજીનામાની જાહેરાત કરતા ક્રિકેટ પ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ હવે ટેસ્ટ ટીમની કપ્તાની કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હજુ સુધી બીસીસીઆઈ દ્વારા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોને બનાવવા તેને લઈને કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ગિલ અને […]

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રૂટનું રાજીનામું, નવા કેપ્ટન અંગે કવાયત શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે જો રૂટે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા નવા કેપ્ટનની પસંદગી માટે કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે. રૂટ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો, […]

વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી, લખી આ ભાવુક પોસ્ટ

વિરાટ કોહલીએ હવે ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી BCCIએ પણ તેના યોગદાનની કરી પ્રશંસા નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર વિરાટ કોહલી પાસેથી ટેસ્ટ ટીમનું સૂકાનીપદ પણ લઇ લેવામાં આવે તેવી અટકળો વહેતી થઇ હતી અને હવે તે અટકળો સાચી પડી છે. વિરાટ કોહલીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code