1. Home
  2. Tag "TEXAS"

અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો,વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લોકોએ ગુમાવ્યા જીવ  

ટેક્સાસમાં મંકીપોક્સના કારણે પ્રથમ મૃત્યુ થયું વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ દિલ્હી:અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો છે.સ્થાનિક અધિકારીઓએ પણ મંકીપોક્સથી પીડિત વ્યક્તિના પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે.ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ સર્વિસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,દર્દી હેરિસ કાઉન્ટીનો રહેવાસી હતો. ડિપાર્ટમેન્ટ કમિશનર જોન હેલરસ્ટેડે નિવેદનમાં જણાવ્યું હતું કે,મંકીપોક્સ એ […]

ટેકસાસની સ્કૂલમાં થયેલા ગોળીબાર અંગે રાષ્ટ્રપતિ બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું, ગન કલ્ચર અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. 18 વર્ષના હુમલાખોરે સ્કૂલમાં ઘુસીને ગોળીબાર કરીને 18 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કહ્યું કે, આવી ઘટનાઓ અટકાવવા માટે પગલા લેવાનો સમય આવી ગયો […]

અમેરિકાઃ ટેક્સાસની શાળામાં ગોળીબાર,18 વર્ષના શૂટરે 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા,બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના ટેક્સાસની શાળામાં ગોળીબાર 18 વર્ષના શૂટરે કરી અંધાધુન ફાયરીંગ 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા જો બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું દિલ્હી:અમેરિકાના ટેક્સાસથી મોટા સમાચાર સામે આવ્યા છે.મંગળવારે સવારે એક 18 વર્ષના યુવકે અહીંની એક પ્રાથમિક શાળામાં 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોની હત્યા કરી હતી.આ સાથે જ પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો […]

અમેરિકાના ટેક્સાસની ઘટના: ચાર ઈઝરાયલી લોકોને બંધક બનાવ્યા

અમેરિકાના ટેક્સાસની ઘટના ઈઝરાયલના લોકોને બનાવાયા બંધક ઈઝરાયલની આ મુદ્દે ચાંપતી નજર દિલ્હી: વિશ્વમાં આતંકવાદનો સમર્થક દેશ પાકિસ્તાન હવે પોતાની ખોટી કામગીરી પોતાના દેશમાં તો નહીં પણ બહારના દેશોમાં પણ બતાવી રહ્યું છે. હવે વાત એવી બની છે કે અમેરિકામાં કેટલાક લોકો દ્વારા ઈઝરાયલના લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. અને જે લોકો દ્વારા આ કૃત્ય […]

ટેક્સાસમાં ટેક ઓફ થવાની કેટલીક ક્ષણોમાં વિમાન થયું ક્રેશ, પ્લેનમાં સવાર 3 ક્રૂ સહિત 21 મુસાફરોનો આબાદ બચાવ

અમેરિકાના ટેક્સાસમાં ઘટી વિમાન દુર્ઘટના પ્લેન ટેક ઑફ થવાની થોડીક ક્ષણોમાં જ થયું ક્રેશ 3 ક્રૂ મેમ્બર્સ અને 21 મુસાફરોનો આબાદ બચાવ નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક વિમાન દુર્ઘટના ઘટી હતી. અહીંયા એક પ્લેન ટેક ઑફ થયાના થોડીક જ ક્ષણોમાં ક્રેશ થયું હતું. જો કે અહીંયા રાહતના સમાચાર એ છે કે વિમાનમાં સવાર 3 […]

કોરોનાની વચ્ચે નવી આફત ! અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સનો પ્રથમ કેસ મળી આવ્યો

કોરોનાની વચ્ચે નવી મુસીબત અમેરિકામાં મંકીપોક્સનો પ્રથમ કેસ મળ્યો શ્વસન ટીપાં દ્વારા ફેલાવાનું જોખમ દિલ્હી :અમેરિકાના ટેક્સાસમાં એક વ્યક્તિ ‘ Monkeypox ‘ થી સંક્રમિત મળી આવ્યો છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. આ રીતે, ટેક્સાસમાં આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો છે. આ વાયરલ બીમારી એક અમેરિકી નિવાસીમાં મળી […]

ટેક્સાસમાં 12 થી 18 ઇંચ સુધી બરફવર્ષા થવાની શક્યતા, તોફાની પવન ફૂંકાઇ શકે

નવા વર્ષના પ્રારંભમાં જ ટેક્સાસમાં કુદરતી આપત્તિનો કહેર ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા ટેક્સાસમાં 12 થી 18 ઇંચ જેટલી બરફવર્ષા થવાની આગાહી ઓસ્ટિન: અમેરિકામાં દર વર્ષે અનેક કુદરતી આપત્તિઓ આવતી રહેતી હોય છે ત્યારે હવે ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા છે. નેશનલ વેધર સર્વિસના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ટેક્સાસમાં 12 થી 18 ઇંચ એટલે કે 1 […]

માનવીય મગજ ખાતા ‘નાઇગ્લેરિયા અમીબા’ બેક્ટેરિયાથી ટેક્સાસમાં ભયનો માહોલ, એલર્ટ જાહેર કરાયું

કોરોનાની મહામારી વચ્ચે હવે અમેરિકામાં વધુ એક આપત્તિ સામે આવી અમેરિકાના ટેક્સાસના 8 શહેરોમાં જીવલેણ બેક્ટેરીયા ફેલાયો અમીબા નાઇગ્લેરિયા ફોલેરીના નામનો આ બેક્ટેરીયા ખાય છે માનવીય મગજ વિશ્વમાં એક તરફ કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે હવે બીજી તરફ અમેરિકામાં બીજુ એક સંકટ તોળાઇ રહ્યું છે. અમેરિકાના ટેક્સાસના 8 શહેરોના પાણીમાં એવો બેક્ટેરીયા જોવા મળ્યો […]

યુએસના ટેક્સાસમાં ચક્રવાત ‘હાન્ના’નો ખતરો, 100 કિં.મીની ઝડપે પવન ફૂંકાશે

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રવિવારે હાન્ના ચક્રવાત ત્રાટકવાની ભીતિ ચક્રવાત હાન્ના વધુ શક્તિશાળી બનીને કેરેબિયન સમુદ્રતટ પહોંચ્યું ચક્રવાતને પગલે પવનની ઝડપ 100 કિ.મી પ્રતિ કલાકની રહેશે અમેરિકા વારંવાર કોઇને કોઇ કુદરતી આપત્તી સામે લડતું હોય છે અને ત્યાં વારંવાર ચક્રવાતો આવતા હોય છે ત્યારે હવે ફરી અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રવિવારે હાન્ના ચક્રવાત ત્રાટકે તેવી ભીતિ જણાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code