કેટલીક શાળાઓમાં ધોરણ-1ના ગણિત વિષયના પાઠ્ય-પુસ્તકો હજુ પહોંચ્યા નથી
બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભને દોઢ મહિનો થયો છતાં પુસ્તકો શાળામાં પહોંચ્યા નથી, સરકારી શાળાના શિક્ષકો રજુઆત કરે છે, પણ તંત્ર નિષ્ક્રિય, ગાંધીનગર જિલ્લાના ધો.1ના 20 હજાર વિદ્યાર્થીઓને ગણિતના પુસ્તકો મળ્યા નથી ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકોને પાઠ્ય-પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે રાજ્યની કેટલીક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને દોઢ […]