ઓગડધામ ખાતે ઠાકોર સમાજના મહાસંમેલનમાં MP ગનીબેનએ સમાજનું બંધારણ રજુ કર્યું
પાલનપુર 4 જાન્યુઆરી 2026: Thakor Samaj’s grand convention in Ogadham દીઓદરના ઓગડધામ ખાતે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા વિશાલ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં ઠાકોર સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા […]


