સુરેન્દ્રનગરના થાન તાલુકામાં ગેરકાયદે કોલસાના ખનન સામે તંત્રના દરોડા
કોલસો કાઢવા માટે 150થી વધુ ખાડાઓ કરાયા હતા હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં કરાયો રાજકીય ઓથને લીધે બેરોકટોક ચાલતી ખનન પ્રવૃતિ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કરોડો રૂપિયાનું કિંમતી ખનીજ ધરબાયેલું છે. ખનીજ માફિયાઓ બેરોકટોક ખનીજની ચોરી કરતા હોય છે. ત્યારે કલેક્ટરના આદેશથી તંત્ર દ્વારા ખનીજચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. અને જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે […]