થાનગઢમાં ખનીજ વિભાગના દરોડા, 500 ટન કોલસો સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાણ ખનીજ અને એલસીબીએ સંયુક્ત દરોડો પાડ્યો 10થી વધુ ચરખી અને 7 ટ્રેકટર પણ જપ્ત કરાયા તંત્રની લાલ આંથથી ભૂમાફિયાઓમાં ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યુ હોવા છતાં બેરોકટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના થાન નજીક કોલસા સહિત ખનીજની બેરોકટોક ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા ખાણખનીજ વિભાગ […]