જેલમાંથી છૂટ્યો એક્ટર અલ્લુ અર્જુન, કહ્યું- આ પ્રેમ માટે આભાર, તપાસમાં સહકાર આપીશ
હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને શનિવારે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે બધાનો આભાર માન્યો અને કહ્યું કે હું કાયદાનું સન્માન કરું છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુ:ખદ હતો. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી […]