ઈંગ્લેન્ડના ખેલાડી જેક ક્રોલી અને ઓપી પોપની ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં થશે ખરી કસોટીઃ જ્યોફ્રી બાયકોટ
પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન જ્યોફ્રી બોયકોટ એ વાત સાથે સહમત નથી કે ઇંગ્લેન્ડના જેક ક્રોલી અને ઓલી પોપે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હોવા છતાં તેમની ‘ટેકનિકલ અને માનસિક સમસ્યાઓ’ દૂર કરી છે અને માને છે કે તેમનો ખરો પડકાર આવતા મહિને ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓ ક્રોલી માટે ખૂબ જ […]