માનવ ભક્ષી સિંહોને હવે આંબરડી સફારી પાર્કના સેઈફ ઝોનમાં રખાશે
ગાંધીનગર, 9 ઓગસ્ટ 2026 : The man-eating lions will now be kept in the safe zone of Ambardi Safari Park. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ […]


