1. Home
  2. Tag "the United Nations"

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો

નવી દિલ્હીઃ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ પ્રસ્તાવ વિના વિલંબે પસાર થઈ ગયો હતો. જો કે, અમેરિકાને બાદ કરતા તમામ 14 સભ્યોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમજ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તમામ બંધકોને બિન શરતી છોડવાની માંગણી કરી હતી. અમેરિકાએ વોટ ન આપ્યો તે બાબત […]

ભારતમાં ગરીબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, સંયુક્ત રાષ્ટ્રના મતે આ એક ઐતિહાસિક પરિવર્તન

નવી દિલ્હીઃ વર્ષ 2005-06 થી 2019-21 ની વચ્ચે ભારતમાં ગરીબોની સંખ્યામાં લગભગ 415 મિલિયન (415 મિલિયન)નો ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના મતે આ એક ઐતિહાસિક પરિવર્તન છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલ નવો બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (એમપીઆઇ) […]

રશિયાની સૈન્ય કાર્યવાહીથી યુક્રેનના 33 લાખ લોકોએ દેશ છોડ્યોઃ સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષીત સ્થળો તરફ આશરો લઈ રહ્યાં છે. તેમજ લાખો લોકોએ અત્યાર સુધીમાં યુક્રેનમાંથી હિજરત કરી છે. લગભગ 33 લાખ લોકોએ યુક્રેન છોડ્યુ હોવાનો સંયુક્ત રાષ્ટ્રએ દાવો કર્યો છે. બીજી તરફ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે રશિયા ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code