લો બોલો, માણસોની જેમ હાથીઓ પણ ડિપ્રેશનનો બને છે ભોગ
આજના સમયમાં માનવીઓ માટે હતાશા, ચિંતા અને એકલતાનો અનુભવ કરવો સામાન્ય છે. પણ જો અમે તમને કહીએ કે હાથીઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. એક સંશોધનમાં હાથી પણ માણસોની જેમ ડિપ્રેશનનો ભોગ બનતા બોવાનું સામે આવ્યું છે. હાથીઓને પણ માણસોની જેમ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં હતાશા, ચિંતા અને એકલતાનો પણ […]