વર્ષ 2024માં કુલ 4558 મહિલા યાત્રાળુઓએ મેહરમ વિના હજ યાત્રા કરી
‘હજ સુવિધા એપ’ યાત્રાના અનુભવને વધારવા, ઇન્ફર્મેશન ટેકનોલોજીનો લાભ લેવા માટે શરૂ કરવામાં આવી હતી. યાત્રાળુઓ એપ્લિકેશનનો ઉપયોગ તાલીમ સામગ્રી, રહેઠાણ અને ફ્લાઇટની વિગતો, સામાનની માહિતી, ઇમરજન્સી હેલ્પલાઇન (એસઓએસ), ફરિયાદ નિવારણ, પ્રતિસાદ, ભાષા અનુવાદ અને યાત્રા સંબંધિત વિવિધ માહિતી મેળવવા માટે કરી શકે છે. આ એપ્લિકેશન સાઉદી અરેબિયામાં હજ કામગીરીના સંચાલન માટે તૈનાત સરકારી અધિકારીઓ […]