ભારત અને સિંગાપોર વચ્ચે ત્રીજી મંત્રી સ્તરીય બેઠક દિલ્હીમાં યોજાઈ
નવી દિલ્હીઃ ભારત અને સિંગાપોર વચ્ચે ત્રીજી મંત્રી સ્તરીય બેઠક (ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી પરિષદ – ISMR) બુધવારે દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધો અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.ભારત તરફથી, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર,નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી […]


