વડોદરામાં ગોત્રી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
પાણી રોડ પર નદીની જેમ વહેવા લાગ્યું રોડ પરથી પાસર થતાં વાહનચાલકો થયા પરેશાન સ્થાનિક લોકોની ફરિયાદ બાદ કોઈ પગલાં ન લાવાયા વડોદરાઃ શહેરના ગોત્રી હરીનગર બ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી રોડ-રસ્તાઓ પર નદીની જેમ વહેવા લાગ્યું હતું. સ્થનિક લોકોએ આ અંગે મ્યુનિ.કોર્પોરેશનને જાણ કરી હતી. કલાકો સુધી લાઇન લીકેજ બંધ ન કરાતાં […]