1. Home
  2. Tag "threatening"

રસ્તા ઉપર ચાની કીટલી ઉપર ડિસ્પોઝેબલ ગ્લાસમાં ચાની ચૂસકી લેવી બની શકે છે ખતરનાર

દેશમાં ચાના શોખીન લોકોની કોઈ કમી નથી. મોટાભાગના લોકો દિવસમાં ઘણી વખત ચાની ચૂસકી લે છે. શાળા-કોલેજની કેન્ટીન તથા રસ્તાની બાજુની દુકાન હોય કે ઓફિસની બહારના ચાની કીટલી ઉપર આપણે ચા પીવા જઈએ છીએ. જ્યાં દુકાનદાર ડિસ્પોઝેબલ ગ્લાસમાં ચા પીરસે છે. આપણે આ ચા શોખથી પીવાનું પસંદ કરીએ છે. પરંતુ ડિસ્પોઝેબલ કપ કે ગ્લાસમાં ગરમ […]

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે 56 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને મહારાષ્ટ્ર એનસીપીના નેતા જીશાન સિદ્દીકીને 2 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો મારી નાખવાની ધમકી આપતા સંદેશા મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આઝમ મોહમ્મદ મુસ્તફાએ મંગળવારે ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં […]

સલમાન ખાનને ધમકી આપનાર યુવકની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી કરી ધરપકડ

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી ધરપકડ કરી છે. જોકે થોડા દિવસો પહેલા સલમાનખાન ને મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી હતી. તો ધમકી આપનાર આરોપીએ 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને બોલિવૂડ અભિનેતાને […]

પાકિસ્તાનમાં શાહબાઝ સરકારને ધમકી આપનાર મુખ્યમંત્રી ગાયબ!

નવી દિલ્હીઃ ઈમરાન ખાનની મુક્તિને લઈને પાકિસ્તાનમાં ચાલી રહેલા હંગામા વચ્ચે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના ગુમ થવાના સમાચાર સામે આવ્યા છે. પીટીઆઈના નેતાઓના જોરદાર પ્રદર્શન બાદ પાકિસ્તાનની શાહબાઝ સરકાર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી રહી છે. દરમિયાન, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે આરોપ લગાવ્યો છે કે કેપીના વડા અલી અમીન ગાંડાપુર ગાયબ થઈ ગયા છે. […]

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ધમકી ભર્યા મેલ મોકલવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેલ પાકિસ્તાન તરફથી મોકલવામાં આવ્યો હતો. આ અંગે ગૂગલ પાસેથી માહિતી માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન ગૂગલે જણાવ્યું કે જે ઈમેલથી ધમકી આપવામાં આવી હતી તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું જાણવા મળી રહ્યું છે.. ગૂગલે અમને જણાવ્યું કે અમારી પાસે કેટલાક EMEI અને વૈકલ્પિક ઈમેલ છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code