સુરતમાં એક જ દિવસમાં આગના ત્રણ બનાવો બન્યા, સચિનમાં પ્લાસ્ટિક-કાપડની કંપનીમાં આગ
કાપડની કંપનીમાં DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં યાર્નમાં આગ લાગી બીજા બનાવમાં ગભેણી વિસ્તારમાં આવેલા ચિંદીના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી સુરતઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. શહેરમાં એક જ દિવસમાં આગના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં સચિન હોજીવાલા વિસ્તારમાં રોડ નંબર 17 પર આવેલી પાર્થ […]